જીસીસીઆઈ દ્વારા ગઈકાલે મંગળવારે પ્રિ-દિવાળી મીડિયા ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજાયો

Spread the love

 

જીસીસીઆઈ પદાધિકારીઓમાં પ્રમુખ સંદીપ એન્જિનિયર,ઇમમ.પૂર્વ પ્રમુખ અજય પટેલ,ખજાનચી સુધાંશુ મહેતા અને પ્રેસ અને પ્રેસ મીડિયા ટાસ્કફોર્સ અધ્યક્ષ જીગીશ શાહ હાજર : મીડિયા તરફથી મળેલ સાથ અને સહકારની પણ પ્રશંસા કરતા જીસીસીઆઈ પદાધિકારીઓ

અમદાવાદ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આશ્રમરોડ ખાતે તારીખ 15 ઓક્ટોબર મંગળવારના રોજ દિવાળી પહેલા મીડિયા ગેટ ટુ ગેધર નું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેમાં પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને ડિજિટલ મીડિયાના તંત્રી, પત્રકારો અને ફોટોગ્રાફરો હાજર રહ્યા હતા. જીસીસીઆઈ પદાધિકારીઓમાં પ્રમુખ સંદીપ એન્જિનિયર,ઇમમ.પૂર્વ પ્રમુખ અજય પટેલ,ખજાનચી સુધાંશુ મહેતા અને પ્રેસ અને પ્રેસ મીડિયા ટાસ્કફોર્સ અધ્યક્ષ જીગીશ શાહ હાજર રહ્યા હતા.

જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયર

જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયરે તમામ મીડિયા કર્મીઓનું ભાવભીનું સ્વાગત કરી આવકાર આપ્યો હતો. મીડિયા તરફથી મળેલ સાથ અને સહકારની પણ પ્રશંસા કરી હતી.

પ્રેસ અને પ્રેસ મીડિયા ટાસ્કફોર્સ અધ્યક્ષ જીગીશ શાહ

પ્રેસ અને પ્રેસ મીડિયા ટાસ્કફોર્સ અધ્યક્ષ જીગીશ શાહે પ્રી દિવાળી મીડિયા ગેટ ટુ ગેધર કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ અમોને અમારા ઇન્ડસ્ટ્રીના સમાચારો પ્રિન્ટ કરવા બદલ મીડિયા તરફથી ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે અને આવનારા ભવિષ્યમાં પણ મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. આજના ટેકનોલોજી યુગમાં અમોને ડિજિટલ માધ્યમથી પણ સમાચારો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે જેને પણ હું આવકરું છું. તંત્રીશ્રીઓ, પત્રકારો અને ફોટોગ્રાફરોની ઉપસ્થિતિ બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com