મહિલા કોંગ્રેસ દ્વારા સૌથી વધુ સભ્યો બનાવનાર અનેક મહિલાઓનું દિલ્હી ખાતે સન્માન, ગુજરાતમાંથી ગીતા પટેલનું દબદબાભેર સન્માન

Spread the love

દેશમાં કોંગ્રેસના સદસ્યતા અભિયાનમાં અનેક મહિલાઓને દિલ્હી ખાતે મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંબા હરિયાણાના ધારાસભ્ય વિનેશ ફોગાટના હસ્તે દિલ્હી ખાતે જે મહિલાઓએ સૌથી વધારે સભ્યો બનાવ્યા હોય તે મહિલાઓનું સાલ ઉડાડીને સન્માન તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે દેશમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ દિલ્હી ખાતે ઉમટી હતી


વધુમાં, આ પ્રસંગે ગુજરાતમાંથી કોંગ્રેસના પ્રદેશ મહિલા ઉપાધ્યક્ષ ગીતાબેન પટેલ નું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંબા એમએલએ વિનેસ ફોગાટ દ્વારા સન્માન પત્ર અને સાલ ઉડાડીને સ્વાગત કર્યું હતું ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા નારી સન્માનની સમીક્ષા કરવામાં આવી હતી. મહિલાઓ આત્મનિર્ભર બને અને મહિલાઓ પણ રાજકારણમાં જોડાય મહિલા સશક્ત બને તે માટે આટલી મહિલા મોટી સંખ્યામાં જોડાઈ અને કોંગ્રેસનો જે હાથ મજબૂત કરવા મહિલાઓ જે હાજર રહી તે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો, ત્યારે અનેક મહિલાઓને તેમની સાથે વાતચીત કરીને તેમની રુચિ અને પ્રતિભાવ પણ જાણ્યા હતા
બોક્સ
ગુજરાતમાંથી ગીતાબેન પટેલ જેઓ કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ છે, ત્યારે સદસ્યતા અભિયાનમાં ગુજરાતનો દબદબો બનાવવા ગીતાબેન પટેલ દ્વારા કરેલો સરાહનીય પ્રયાસ થી તેમનું શાલ ઓઢાડીને, પ્રમાણપત્ર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com