ગાંધીનગર મનપાની ફાયર શાખા દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું

Spread the love

 

GJ-18 મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા અવાર-નવાર ફાયર સેફટીને લગતી મોકડ્રીલ અને ટ્રેનીંગનું આયોજન કરવામાં આવે છે. આજ રોજ TCS ખાતે ફાયર સેફટીને લગતી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. ઉપરાંત TCSનાં કર્મચારીશ્રીઓને ફાયર સેફટી અંગેની ટ્રેનીંગ પણ આપવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com