રાહુલ ગાંધી એક સામાન્ય વાળંદને ત્યાં પહોંચ્યા દાઢી કરાવવા, જુઓ પછી શું થયું?

Spread the love

 

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે લોકલ વાળંદની દુકાન પર પહોંચીને દાઢી કરાવી. તેને લઈને રાહુલ ગાંધીએ એક્સ પર એક વીડિયો શેર કર્યો અને લખ્યું કંઈ નથી બચતુ. વીડિયોમાં જુઓ આખી સ્ટોરી. દિલ્હીમાં વાળંદની દુકાન પર કામ કરનાર અજીત ભાઈ રાહુલ ગાંધીને ભેટીને ભાવુક થઈ ગયા.

રાહુલ ગાંધીએ પુછ્યું- ઘરનું ભાડુ કેટલું છે? તેના પર અજીત ભાઈએ કહ્યું કે 2500 રૂપિયા છે. પેન્શનમાં જે 2500 રૂપિયા મળે છે તે ભાડામાં જતા રહે છે. ઘરમાં પત્ની છએ જે હાર્ટની દર્દી છે. એક મહિનામાં 14-15 હજાર રૂપિયા કમાણી થાય છે અને ઘર-દુકાન ભાડા પર છે.

તેના પર કોંગ્રેસ નેતાએ કહ્યું- 15 હજારમાં કંઈ નહીં બચતું હોય. અજિતે કહ્યું કે જ્યારે આવ્યો હતો તો વિચારતો હતો કે આગળ વધીશું. પરંતુ ત્યાંના ત્યાં જ રહી ગયા. તેમણે કહ્યું કે તમારા રાજમાં વધારે ખુશ હતા. સુકૂન હતો. હવે અમારા લોકોની પ્રગતિ નથી થતી. બાળકોનું ભવિષ્ય પણ અંધારામાં રહી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com