પ્રજાના કામો થતા નથી પ્રજાનું સંભળાતું નથી આ તે ફોટો જોઈ લો આ નમૂનો કહી શકાય મહાત્મા મંદિરથી વાવોલ જતા ખ રોડ ઉપર એક મહિનાથી આ વૃક્ષ લગાવેલું છે, ગટરનું ઢાંકણું તૂટી ગયું છે, પણ કોઈ લગાવવા માટે તસ્દી લીધી નથી અને કામના પ્રશ્નએ ફાંકા ફોજદારી મારતું તંત્ર અને નગરસેવકોએ ગટરનું ઢાંકણું નંખાવી નથી શકતા તો પછી પ્રજાના કામો કઈ રીતે થતા હશે તે આ નમૂનો ઉત્તમ કહી શકાય,
પ્રજાના કામો થતા નથી પ્રજાનું સંભળાતું નથી આ તે ફોટો જોઈ લો આ નમૂનો કહી શકાય
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments