રાજકીયપક્ષોમાં ચૂંટણી ને લઈને મોટા ભાગના ઉમેદવારો બનવા દોડ લાગી જાય છે. ત્યારે ભાજપ ધ્વારા 55 થી નીચેની વયના ઉમેદવારોને ક્લીન બોલ્ડનો સંદેશો પ્રદેશપ્રમુખ ધ્વારા આપી દેતા હવ યુવા ચહેરાઓ પર ભાજપ નજર દોડાવે તેવી વકી છે. ત્યારે બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ વાગી ગયું છે. પક્ષો તડામાર તૈયારીમાં જોડાઈ ગયા છે. ત્યારે બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે આગામી 1 થી ૩ ફેબ્રુઆરીના રોજ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વની બેઠક મળશે. મુખ્યપ્રધાન રૂપાણીના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે મુખ્યપ્રધાન રૂપાણીના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે. સ્થાનિક સ્વરાજ ચૂંટણી મામલો 1 થી 3 ફેબ્રુઆરી યોજાશે ભાજપ ની પાર્લામેન્ટ્રી બોર્ડ ની બેઠક Cm નિવસ્થાને યોજાશે બેઠક 4 ફેબુઆરી એ 6 મનપા મટે ભાજપ જાહેર કરી શકે છે ઉમેદવારો ના નામ જે બાદ 4 ફેબ્રુઆરીના રોજ ભાજપ 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરે તેવી શક્યતા છે.