ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી હાલ બનાસકાંઠા ના પ્રવાસે છે, ત્યારે પેટા ચૂંટણીનો માહોલ જમાવી દીધો છે, ચૂંટણી અને પ્રજામાં પણ જમાવટ કરી દીધી છે, ત્યારે બનાસકાંઠાના ટ ળાવ ગામના અગ્રણીઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી, અને સૌને દિવાળીની શુભેચ્છા સાથે ચા ની ચૂસકી મારી હતી,
ત્યારબાદ વાવના રુણી ગામના અગ્રણીઓ સાથે ખાટલે બેસીને ચર્ચા કરતા જોવા મળે છે, ત્યારે બનાસકાંઠાની વાવની ચૂંટણી જે પેટા વિધાનસભાની ચૂંટણી યોજવાની છે તેમાં જે ખાટલા પર બેસેલા હર્ષ સંઘવી છે, ત્યારે ચૂંટણીનો ટેમ્પો જમાવી દીધો છે, સુરત થી નીકળ્યા બાદ બનાસકાંઠા ખાતે તંબુ તાણીને ગૃહ મંત્રી બેસી ગયા છે