વડોદરાના યુવકને ૩૪ કલાક સુધી ડિજીટલ અરેસ્ટ રાખીને ૧.૬૫ લાખ પડાવી લીધા, જાણો સમગ્ર મામલો

Spread the love

હાલ ઓનલાઇન છેતરપીંડી સાથે હવે ડીજીટલ અરેસ્ટનો સીલસીલો સાયબર માફીયાઓ દ્વારા અપનાવવામાં આવી રહ્યો છે. ડીજીટલ અરેસ્ટ થકી લોકોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવી લેવાના અનેકો કિસ્સા પોલીસ ચોપડે નોંધાયેલા છે. તેવામાં વડોદરાના યુવકને ૩૪ કલાક સુધી ડીજીટલ અરેસ્ટ રાખી રૂ. ૧.૬૫ લાખ પડાવી લેવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જોકે સાયબર એક્સપર્ટ નીતિન શ્રીમાળી દ્વારા મુક્ત કરાવી કાઉન્સીલીંગ કરી ૧૯૩૦ થકી કેસ રજિસ્ટર કરવામાં આવ્યો છે. ગત તા. ૩/૧૧/૨૦૨૪ ના બપોરના યુવકને એક કોલ આવ્યો જેમાં હાલ ઓનલાઇન છેતરપીંડી સાથે હવે ડીજીટલ અરેસ્ટનો સીલસીલો સાયબર માફીયાઓ દ્વારા અપનાવવામાં આવી રહ્યો છે. ડીજીટલ અરેસ્ટ થકી લોકોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવી લેવાના અનેકો કિસ્સા પોલીસ ચોપડે નોંધાયેલા છે. તેવામાં વડોદરાના યુવકને ૩૪ કલાક સુધી ડીજીટલ અરેસ્ટ રાખી રૂ. ૧.૬૫ લાખ પડાવી લેવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

જોકે સાયબર એક્સપર્ટ નીતિન શ્રીમાળી દ્વારા મુક્ત કરાવી કાઉન્સીલીંગ કરી ૧૯૩૦ થકી કેસ રજિસ્ટર કરવામાં આવ્યો છે. ગત તા. ૩/૧૧/૨૦૨૪ ના બપોરના તેઓના સિમકાર્ડને બ્લોક કરવાનું હોવાનું જણાવ્યું, જેથી યુવકે તેમ થવાનું કારણ પૂછતાં સામે છેડે થી મળતી સૂચનાઓ અનુસાર આગળ વધતા ગયા, થોડા સમયબાદ જે તે યુવકને વોટ્સેપ પર વિડીઓકોલ થકી સામે છેડે બૃહદ મુંબઈ પોલીસ ના લોગો સાથે એક પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી તમે મનીલોંડરિંગ કેસમાં સસ્પેક્ટ છો અમે તમોને ડિજીટલ કસ્ટડીમાં લઈએ છે ને પછી અલગ અલગ અધિકારીઓ સુપ્રીમ કોર્ટના જજ, વકીલ બનીને આવે અને ડોક્યુમેન્ટ્સ બતાવે અને ધમકાવે અને આ કેસ પતાવવો હોય તો ૫ લાખ રૂપિયા અથવા ઉવર્ષની જેલ એવી ધમકી આપતા, જેથી યુવકે ૩ નવેમ્બર બપોર ૧થી ૪ નવેમ્બર રાતના ૧૦ વાગ્યાં સુધી તેઓ ની બનાવટી વાતોમાં આવી ૧,૬૫૦૦૦ રૂપિયા સામેવાળાના અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા જે માટે.

યુવકે ૧૫ ter વરસથી ભેગા કરેલા PPF ના પૈસા ઉપાડવા પડ્યા અને આટલેથી અટકતા સ્કેમર્સ બીજા ૩.૭૫ લાખ માંગતા હતા.યુવકને એ હદે ગભરાઈ દીધો કે યુવકને સુવા માટે રાત્રે કેમેરો ચાલુ અને લાઇટ્સ ચાલુ રાખવી, કપડા કેમેરા સમક્ષ બદલવા સુધીની ફરજ પાડી, સામે વિડિયો કોલ થકી સુપ્રીમકોર્ટના જજને મળવા યુવકને કેમેરા સામે કપડા બદલી સફેદ કપડા પહેરાવ્યા, અલગ અલગ એપ્લિકેશન લખાવી યુવકને ૩૪ કલાક સુધી ડિજીટલ માધ્યમ થકી બંધક બનાવી રાખ્યો હતો.આ દરમ્યાન યુવકના બેન દ્વારા તેમના કોઈ પરિચિતને જણાવ્યું કે ભાઈને આ રીતે ડિજીટલ કસ્ટડીમાં લીધા એટલે જે તે પરિચિત થકી નીતિન શ્રીમાળી ને રાતે ૯ કલાકે જાણ થઈ હતી એ પછી તુરંત જ યુવકના બહેન સાથે વાત કરી અને કેસની જાણી તે સમયે પણ જે તે યુવક કોઈ પણ પ્રકારની મદદ લેવા તૈયાર ન થતાં અમો એ કોલ પર સમજાવ્યા કે આ પ્રકરની કોઈ જ પ્રોસેસ ભારતીય કાનૂન સંહિતામાં છે જ નહિ અને તમો એક ખોટા કેસમાં ફસાયા છો તમે ફોન કટ કરો અથવા ફોન નું ઇન્ટરનેટ બંધ કરી દો અને અંતે લાંબી સમજાવટ બાદ તેઓએ કોલ કટ કર્યો અને આ રીતે છેલ્લા ૩૪ કલાકથી ડિજીટલ અરેસ્ટ રહેલ યુવકને ડિજીટલ અરેસ્ટથી મુક્ત કરાવવામાં સફળતા મળી. ત્યારબાદ સાયબર ક્રાઈમ ના હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર રાત્રે જ ફરિયાદ નોંધાવી. જો તમે કે તમારા કોઈ પરિચિત આ રીતના ખોટા સાયબર ક્રાઇમ કેસમાં ફસાયા હોય તો ૧૯૩૦ પર કોલ કરો અથવા અમને ૭૯૨૧૯૨૪૫૭૩ પર સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com