ચ-5 થી ચ-6 વચ્ચેનો રોડ છ મહિના બંધ, ખટાક-ખટાક અંડરબ્રિઝ પછી શહેર માટે નવી અજાયબી, અંદર પાસ ની જરૂર ખરી?

Spread the love

કરોડો નો ખર્ચ, પ્રજાને હાલાકી પર હાલાકી,


અંડરપાસ બનતા રહીશોના મકાનો માટે ભવિષ્યમાં જોખમ?

 

Gj 18 શહેરમાં જ્યાં અંડરપાસની જરૂર ન હતી ત્યાં ઠોકી બેસાડ્યા છે, ખટાક-ખટાક શહેરની એક અજાયબી છે, ખટાક-ખટાક અવાજ કોઈ બંધ નથી કરાવી શક્યું, ત્યારે હવે નવી બીજી અજાયબી સેક્ટર-22 થી સેક્ટર-21 તરફ જવા જે અંદર પાસ બનાવવાનો છે, તે બિનજરૂરી હોવાનું લોકો કહી રહ્યા છે, ત્યારે કલેક્ટર દ્વારા ચ-5 થી ચ-6 વચ્ચેનો માર્ગ છ મહિના બંધ રહેવાનો છે, હવે પ્રજાજનો એ જે હાલાકી હતી, તેનાથી વધુ હાલાકી વધી છે, હવે સચિવાલયથી થઇને જવું પડશે, સૌથી વધુ કફોડી હાલત સેક્ટર-21 તરફ જવું હોય ત્યારે થાય હવે અંડરપાસ છ મહિના કામ શરૂ કરાતા નગરજનોને છ મહિના ફરી ફરીને લમણા લેવાના છે

 

ફોટા ઉપર, છ મહિનાની હવે રોડ રસ્તા બંધની ડિલિવરી, ફરી ફરીને જાઓ, પેટ્રોલ બાળો,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com