દીપ્તિબેનનું ડંમ્પર, મહાનગરપાલિકાની તિજોરી ભરાઈ બંમ્પર, શાખાએ બે મહિનામાં સવા કરોડની તિજોરી છલોછલ ભરી

Spread the love

ગાંધીનગર GJ-18 મહાનગરપાલિકાને પાટનગર યોજના હારા પ૦% સત્તા સોંપેલી છે. તેવા ભાડા ની રકમ ઉઘરાણી કરીને જમા મનપા રાખે છે. ત્યારે ભાડાની રકમ કરોડોમાં આંબી ગયા બાદ પાટનગર યોજના ઉઘરાણીમાં કડક ન રહેતા વર્ષોના ભાડા ચડી ગયા હતા ત્યારે હમણાં નવા ચેરમેનોની નિમણૂક બાદ એસ્ટેટ તથા ટાઉન પ્લાનિંગના ચેરમેન દિપ્તી મનીષ પટેલ દ્વારા સરકારની તિજોરી છલોછલ ભરાય તે માટે જે ઉથરાણી વર્ષોથી પેનિંગ લારી ગલ્લાના ભાડાની હતી તે કવાયત તેજ કરવા પોતે પઠાણી ઉઘરાણી શરૂ કરતાં અને તંત્રને પણ આ મુદ્દે કડક વલણ અપનાવતા અને લારી ગલ્લા ધારકોને નોટિસ નીકળતા દોડતા થઈ ગયા હતા.

ત્યારે પ્રથમવાર ચેરમેન દ્વારા પઠાણી ઉઘરાણી નું થયુંગલ ફૂંકતા વેપારીઓ દ્વારા ભાડા ભરવાની કવાયત કરવામાં આવી હતી મનપા જોવા જઈએ તો સરકાર પર નિર્ભર છે, ત્યારે આત્મનિર્ભર બનવા અને સરકારી તિજોરીમાં આવક આવે અને તે પણ જૂની ઉપરાણી પેનિંગ હોવા છતાં કોઈએ ઉઘરાણીનો રસ ન લેતા આખરે ચેરમેન દીપ્તિબેને પહેલા તિજોરી મનપાની ભરાય તે માટે કંમ્પર લઈને તિજોરી ભમ્પર ભરવાની કોશિશમાં સવા કરોડની આવક થવા પામી છે. ત્યારે હવે પાટનગર પાસે નવા જે ૫૦% પાવર રહ્યા છે, તે પાવર અને સત્તા મેળવવા કવાય તે જ કરી છે, શહેરમાં ૧૦૦ થી વધારે દુકાનોમાં પૂસણખોરી કરીને વર્ષોથી સરકારી દુકાનોમાં ન માલિકી હકક છતા ભાડા તગડા ખાવા વેપારીઓ સામે ચેરમેન દીપ્તિબેન હવે કાયદાનું જેમ્બર તૈયાર કરી રહ્યા છે. ત્યારે વર્ષો બાદ એટલે મનપા બન્યા પછી પઠાણી ઉઘરાણી કરનારા ચેરમેને તિજોરી છલોછલ…

 

 

“પઠાણી ઉઘરાણીમાં દીપ્તિબેને ડંકો વગાડયો, અનેક બંકાઓ હવે પઠાણી ઉઘરાણી પછી મનપા કચેરીએ ભાડા ભરવા દોડતા આવી ગયા હતા, ત્યારે હજુ ૧૦૦ જેટલી દુકાનોમાં થયેલી ઘુસણખોરી અને વર્ષોથી પેઘી પડેલા ઉંદેડાઓને બહાર કાઢવા ચેરમેને. વધુ સત્તા મેળવવા પાટનગરને પત્ર પાઠવીને દુકાનો મનપાને સોંપી દેવા પણ પત્ર પાઠવીને ઉઘરાણી શરૂ કરી છે,”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com