રેવન્યુ ડીપાર્ટમેન્ટના ડાયરેકટરની ખોટી ઓળખ આપી તેમજ સચિવ ગૃહ મંત્રાલય ગાંધીનગરના બનાવટી લેટર બનાવી લોકો સાથે લાખોની ઠગાઈ કરતા આરોપીને ઝડપતી અમદાવાદ ક્રાઇમ બ્રાંન્ચ

Spread the love

આરોપી મેહુલ પરીમલભાઈ શાહ

મટેરીયલ તથા કલરકામની મજુરીના રૂપિયા નહિ આપી કુલ રૂપિયા ૭,૦૦,૪૪૯ નહી ચુકવી છેતરપિંડી કરી

અમદાવાદ

ગઈ તા.૦૬/૦૯/૨૦૨૪ થી આજદીન સુધી આરોપી મેહુલ પરીમલભાઈ શાહ ઉ.વ.૨૯ રહે: ૫૦૪, શ્રીજી એપાર્ટમેન્ટ, પ્લે હાઉસ ટોકીઝ સિનેમા પાસે, વાંકાનેર સીટી જી.મોરબી પોતે સરકારમા મેહસુલ વિભાગમાં ઉચ્ચ અધિકારી તરીકે ઓળખ ફરિયાદી પ્રતિક રાજેન્દ્રકુમાર શાહને આપેલ હતી. પ્રતીકની ઈનોવા કારમાં સાયરન લગાવવા માટે ચેરમેન ઓફ ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ રીસર્ચ ડેવલોપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડીયાના સહીવાળા બનાવટી લેટર તથા “ગૃહમંત્રાલય ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રીચર્સ ડેવલોપમેન્ટ”, સચિવ ગૃહમંત્રાલય, ગાંધીનગરના સહીવાળો બનાવટી લેટર આપી ગાડી માં સાયરન તથા પડદા લગાડેલ તેમજ ઈનોવા ગાડીનું ભાડુ પણ ચુકવી ન હતું. દીકરાને સરકારી શાળામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી અપાવવા સારૂ જીલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેરનો બનાવટી લેટર આપેલ હતો,તેમજ યાસીનભાઈ મેહબુબભાઈ સિપાઈને અસારવા વિશ્વવિધાલય સ્કુલમાં કલર કામ કરવા માટે આપી મટેરીયલ તથા કલર કામની મજુરીના રૂપિયા નહિ આપી કુલ રૂપિયા ૭,૦૦,૪૪૯/ નહી ચુકવી વિશ્વાસઘાત છેતરપિન્ડી કરી હતી.આમ રાજ્ય સરકાર, ભારત સરકારમા કોઈ સરકારી અધિકારી તરીકેનો હોદ્દો ધરાવતા ન હોવા છતા પોતે ખોટા હોદ્દા ધારણ કરી ખોટા વર્ક ઓર્ડરના લેટર તથા નોકરી અંગેના લેટરો બનાવી આપી ખરા તરીકે ઉપયોગ કરી ગુનો કરેલ હોય તેને પકડી લઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપી વિરૂધ્ધ દાખલ કરવામાં આવેલ ગુનાની વિગત

ડીસીબી પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૪૦૩૦૨/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૦(૨), ૨૦૪,૩(૫) મુજબ

પકડાયેલ આરોપીની વિગત

મેહુલ પરીમલભાઈ શાહ ઉ.વ.૨૯ રહે: ૫૦૪, શ્રીજી એપાર્ટમેન્ટ, પ્લે હાઉસ ટોકીઝ સિનેમા પાસે,વાંકાનેર સીટી જી.મોરબી

ફરિયાદી તથા સાહેદે રજુ કરેલ ખોટા નિમંણુક પત્રક અને વર્ક લેટર ની વિગત

(৭) Mehul Shah. Chairman, Department of Science And Research Development, Government of India ના રાષ્ટ્ર મુદ્દા વાળા વર્ક લેટર

(૨) ગાડીમાં સાયરન લગાડવા માટેનો MINISTRY OF HOME AFFAIRS. Department of Science & Research Developmentનો બનાવટી વર્ક લેટર

(3) આર.એમ.ચૌધરી જીલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેરનો વત્સલ ભાંભીને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નિમણુંક આપવાનો લેટર.

આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ ખોટા ઓળખપત્રો,બનાવટી લેટરો તથા અન્ય ચીજવસ્તુ

(૧) એક વાદળી કલરનો ONE PLUS કંપનીનો 7 T મોડલનો મોબાઈલ ફોન

(૨) એક આસમાની કલરનો મોટોરોલા કંપનીનો 50 PRO મોડલનો મોબાઈલ ફોન છે.

(૩) એક સિલ્વર કલરનું ACER કંપનીનું લેપટોપ છે.

(૪) એક SHINY કંપની ડ-૧૦૦ સિક્કા બનાવવાની ઈઝી ટુ યુઝ પ્રિન્ટીંગ કીટ છે.

(૫) રોકડા રૂ.૧,૦૦,૦૦૦ જેમાં ૫૦૦ દરની નોટોના બે બંડલ છે.

(૬) એક શાહ મેહુલ પરિમલભાઈ ના નામનુ ભારત સરકારનું આધાર કાર્ડ નંગ-૧

(૭) એક મેહુલ પી શાહ નામનુ BHARAT GAURAV RATNA SHRI SAMMAN COUNCIL APPROVED BY MINISTRY OF CORPORATE AFFAIRS GOVERNMENT OF INDIA નેશનલ મેમ્બરનું ઓળખ પત્ર નંગ-1″

(૮) એક મેહુલ પી. શાહ નામનુ GOVERNMENT OF INDIA GANDHINAGAR SACHIVALAYA REVENUE DEPARTMENT નુ રાષ્ટ્ર મુદ્રાવાળુ ઓળખપત્ર -1

(૯) એક મેહુલ પી. શાહ નામનુ GOVERNMENT OF INDIA CHAIRMAN OF DEPARTMENT OF SCIENCE AND RESEARCH DEVELOPMENT નુ રાષ્ટ્ર મુદ્રાવાળુ ઓળખપત્ર-૧

(૧૦) Health & Family Welfare Department Government of Gujarat सोड नं.१, જીવરાજ મહેતા ભવન ન્યુ સચિવાલય, ગાંધીનગર, ગુજરાત-૩૮૨૦૧૦. ક્રમશ: ૩૧૨/LBT/૪૩૫/NURAHM તારીખ ૦૩/૧૦/૨૦૨૪ નો પત્ર

(૧૧) Health & Family Welfare Department Government of Gujarat ०सोड नं.१. જીવરાજ મહેતા ભવન.  ન્યુ સચિવાલય, ગાંધીનગર, ગુજરાત-૩૮૨૦૧૦, ક્રમશ: ૩૧૨/LBT/૪૩૫/NURAHM તારીખ ૨૪/૧૦/૨૦૨૪ ના રાષ્ટ્ર મુદ્રાવાળા પત્ર નંગ-૨

(૧૨) ROAD AND BUILDING DEPARTMENT Government of Gujarat બ્લોક નંબર ૧૪ બીજો માળ, માર્ગ તથા મકાન વિભાગ નવા સચિવાલય, ગાંધીનગર-૩૮૨૦૧૦, ક્રમશ: ૩૨૧ ૨૪/૧૦/૨૦૨૪ ના બે પાના પત્ર નંગ-૨

(૧૩) જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી અમદાવાદ શહેર, બ્લોક-એ, પ્રથમમાળ, બહુમાળી ભવન, સરકારી વસાહત રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ-૩૮૦૦૫૨ ના પત્ર -૦૪

(14) ત્રીજો માળ જીવનદીપ બિલ્ડીંગ, સંસદ માર્ગ, નવી દિલ્હી, 110001, તારીખ: 20મી સપ્ટે. 2024 ના રાષ્ટ્ર મુદ્રાપાનો બે પાનાનો પત્ર

(૧૮) રાજમોતી ઈન્ફ્રાસ્ટકચર પ્રા.લી.ના લેટર પેડ ઉપર પ્રતિશ્રી, આદરણીય મુખ્ય મંત્રી સાહેબશ્રી, ગુજરાત રાજય, નવુ સચિવાલય, સેકટર-૧૦, ગાંધીનગરને ઉદ્દેશી પ્રધાનમંત્રી આવાસ યોજના તથા મુખ્ય મંત્રી યોજનામાં કોન્ટ્રાક્ટ આપવા અંગેના પત્ર નંગ-૧ છે.

(૧૯) GINGER હોટલ, આર.ટી.ઓ.સર્કલ, અમદાવાદના મેહુલ પરીમલભાઈ શાહના નામના ટેક્ષ ઈનવોઈસ બીલ નંગ-૦૪.

(૨૦) એક રાજમુદ્રાના સિમ્બોલ વાળા કોરા પત્ર (લેટરપેડ) નંગ-૨૦ જેમાં ઉપરના ભાગે Mehul P.Shah CHAIRMAN of Department of science And Research Development નું લખાણ લખેલ છે. જેની કિ.રૂ.૦૦/- ગણાય.

(૨૧) એક મરૂન કલરની લેઘરની લેપટોપ બેગ જેની કિ.રૂ. ૧૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com