ગાંધીનગર
અમદાવાદ, ગાંધીનગર ખાતે હવે ઢોસા ઇડલીનું ખીરું તો તૈયાર મળે છે. પણ ચટણી હવે મળવા લાગી છે, ત્યારે ઈડલી ઢોસામાં જે નાળિયેરની ચટણી બનાવવામાં આવે છે, તે સ્મસાનમાં આવતી ઠાઠડીઓ પાસે લગાવેલા નાળિયેર જયારે ફેંકી દેવામાં આવે ત્યારે તે નાળિયેર ઘણી એજન્સીઓ જેઓ ખીરું તથા નાળિયેરની ચટણી બનાવે છે. ત્યાં સ્મશાનમાં કામ કરતા તત્વો વેચી દે છે અને વધારે કૉન્ટેટીમાં પહોંચાડે છે. મોટા સ્મશાનો તથા પણા મંદિરોમાંથી પણ ચડાવેલા શ્રીફળો પહોંચાડવામાં આવે છે અત્યારે શ્રીફળની છૂટક કિંમત ૩૦ થી ૪૦ રૂપિયા છે ત્યારે અહીંયા ફક્ત પાંચ રૂપિયામાં શ્રીફળ ઠાઠડીઓમાં બંધાયેલું અને મંદિરમાં ચડાવેલું મળી જાય છે ત્યારે ઘણીવાર કોઈ ગુજરી ગયું હોય તો બારમાનું લોકો ખાતા નથી પણ ઈડલી ઢોસામાં જે નાળિયેરની ચટણીઓ ખાવ છો તે ભારમાં પહેલાની ઠાઠડીઓની જ છે, ત્યારે અમદાવાદમાં ત્રણથી ચાર વ્યક્તિઓ કલેક્શન કરે છે ત્યારે વેસ્ટમાંથી બેસ્ટ એવા આપણા શ્રીફળ ની ચટણી??
વેસ્ટ માંથી બેસ્ટ, ચટણી મૃતક વ્યક્તિનું ૧૨મું હોય તો જમે નહીં, પણ ઈડલી ઢોસાની ચટણી ઠાઠડીઓની ખાય, હાલ શ્રીફળ ૩૦ થી ૪૦ રૂપિયામાં મળે છે, ત્યારે અહીંયા ફક્ત પાંચ રૂપિયામાં મળી જાય, દરેક સ્મસાનમાંથી રોજબરોજ ૨૦૦થી ૩૦૦ જેટલા શ્રીફળ નીકળે, મંદિરોમાંથી પણ શ્રીફળો લઈ જતા હોવાની ચર્ચા