અમદાવાદ
ગઈ તા.૧૩/૧૨/૨૦૨૪ ના રોજ પો.ઈન્સ આર.એમ.ચૌહાણ તથા સે.પો.ઈન્સ એસ.આર.ઝાલાની સુચનાથી સી-ટીમ ઈન્ચાર્જ પ્રો.મ.સ.ઈ. કિંજલબેન ઉદયભઈ બ.ન.૧૩૦૭૯ તથા વુ.પો.કો. જયશ્રીબેન બાલુભાઈ બ.ન.૧૦૮૮૮ તથા વુ.પો.કો. ગીતાબેન ઝીણાભાઈ બ.ન.૧૩૭૦૧ તથા આઉટસોર્સ ડ્રાઈવર કરણકુમાર હર્ષદભાઈ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તા.૧૩/૧૨/૨૦૨૪ ના રોજ એક બહેન નામે લાલનું આતપ્રલી ડ/ઓ લાલરામથાંગા ઉવ.૨૧ ધંધો-ઘકરામ રહે.મકાન નં.એ/૪ શિવાલય એપાર્ટમેન્ટ લક્ષ્મી વિર્ધાલયની બાજુમાં વેજલપુર થી આવી જાહેરાત કરેલ કે ગઈ તા.૦૮/૧૨/૨૦૨૪ સવારના આશરે ૦૫/૦૦ વાગ્યાના સુમારે તેઓની બહેન નામે લાલમુઆંગસાંગી ડો/ઓ લાલરામથાંગા ઉવ.૨૪ રહે. કોઇને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય અને જેથી આજદિન સુધી શોધખોળ કરવા છતા મળી આવેલ ના હોય અને વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ઇન્વે રૂમમાં આવી હકિકતની જાણ પોલીસ ઇન્સ્પેકટરને કરતા જેઓના માર્ગદર્શન હેઠળ કામગીરી સી-ટીમ તથા તેના સ્ટફાના માણસો દ્વારા ટેકનીકલ સોર્સ આધારે તેમજ ખાનગી સોર્સ દ્વારા ગુમ થનાર મહીલા નામે લાલમુઆંગસાંગી ડો/ઓ લાલરામથાંગા ઉવ.૨૪ને ઓઢવ ખાતે તેની મિત્રના ઘરે જતી રહેલ હોય જેથી તેની મિત્રના ઘરનું સરનામું મેળવી લઈ ત્યાં જઈ તપાસ કરતા ગુમ થનાર બહેન ત્યાં હાજર મળી આવેલ જેથી તેની લઈ અત્રે પોલીસ સ્ટેશન ખાતે લાવીને તેના પરીવારને સુપ્રત કરીને સિ-ટીમ દ્વારા પ્રસંશનીય કામગીરી કરી હતી.
• સી-ટીમ
પ્રો.મ.સ.ઈ. કિંજલબેન ઉદયભઈ બ.ન.૧૩૦૭૯
વુ.પો.કો. જયશ્રીબેન બાલુભાઈ બ.ન.૧૦૮૮૮
વુ.પો.કો. ગીતાબેન ઝીણાભાઈ બ.ન.૧૩૭૦૧
આઉટસોર્સ ડ્રાઈવર કરણકુમાર હર્ષદભાઈ