આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક તત્વની પાસા હેઠળ અટકાયત કરતી આનંદનગર પોલીસ

Spread the love

આરોપી બીજલ ઉર્ફે ચકલી

અમદાવાદ

પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ તથા મે, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૭ તથા મદદનીશ પોલીસ કમિશ્નર  “એન” ડીવીઝન એ પો.સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સંબંધીત ગુનાઓ બનતા અટકાવવા અગાઉ મિલ્કત સબંધી ગુનામાં પકડાયેલ આરોપીના યોગ્ય અટકાયતી પગલા લેવા સારૂ સુચનાઓ મળેલ હોય જે અનુસંધાને આનંદનગર પોલીસ સ્ટેશન તેમજ અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુનાઓ કરતા ઇસમ વિરુધ્ધ યોગ્ય કાર્યવાહી કરવા  બી.કે.ભારાઇ પોલીસ ઇન્સપેક્ટર આનંદનગર પોલીસ સ્ટેશન અમદાવાદના માર્ગદર્શન હેઠળ અગાઉ મિલ્કત સબંધી (વાહન ચોરી) ગુનામાં પકડાયેલ આરોપી બીજલ ઉર્ફે ચકલી સ/ઓ ગણેશભાઇ જાતે-ભીલ ઉ.વ-૧૮ રહે-બ્લોક નં-આઇ/જે રૂમ-૬૦૪ ભુદરપુરા આવાસ યોજના મકાનમાં ભુદરપુરા એલીસબ્રીજ આંબાવાડી અમદાવાદની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા પોલીસ કમિશ્નર  અમદાવાદના અટકાયતી હુકમ -ક્રમાક પીસીબી/ ડીટીએન / પાસા/ ૯૦૬/ ૨૦૨૪આધારે સદરી પાસા અટકાયતીને તા-૧૭/૧૨/૨૦૨૪ ના કલાક ૨૧/૩૦ વાગે પાસા હુકમની બજવણી કરી રાજકોટ જેલ ખાતે પાસા હેઠળ યોગ્ય જાપ્તા સાથે મોકલી આપેલ છે.

પાસા અટકાયતી નામ-(૧) બીજલ ઉર્ફે ચકલી સ/ઓ ગણેશભાઇ જાતે-ભીલ ઉ.વ-૧૮ રહે-બ્લોક નં આઇ/જે રૂમ-૬૦૪ ભુદરપુરા આવાસ યોજના મકાનમાં ભુદરપુરા એલીસબ્રીજ આંબાવાડી અમદાવાદ

કામગીરી કરનાર -અધીકારી/કર્મચારી-

(૧) પોલીસ સબ ઇન્સ – શ્રી વી.જે.દેસાઇ

(૨)અ.હેડ.કોન્સ -સહદેવસિંહ નારુભા બ.નં-૩૬૩૨

(૩)અ.હેડ.કોન્સ -અલ્પેશભાઇ કનૈયાલાલ બ.નં-૪૯૭૧

(૪)અ.પો.કોન્સ -અશ્વિનભાઇ હરગોવિદભાઇ બ.નં-૧૨૪૦૯

(૫)અ.પો.કોન્સ -મહેશકુમાર લાલજીભાઇ બ.નં-૬૭૮૩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com