UPSCના ઉમેદવારો માટે બલ્લે ,બલ્લે ,વધુ એક ચાન્સ

Spread the love

દેશમાં યુપીએસસીની પરીક્ષા આપનારા અનેક વિદ્યાર્થીઓને બલ્લે બલ્લે થઈ ગઈ છે કેન્દ્ર સરકાર એવા ઉમેદવારોને એક વધારાનો ચાર્જ આપવા નિર્ણય લેવાયો છે જેનો વર્ષ 2020માં યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા માં છેલ્લો ચાન્સ હતો પરંતુ કોરોના મહામારી અને lockdown ના કારણે તેઓ પરીક્ષા આપી શક્યા ન હતા કોરોના સંક્રમણના કારણે સંગ લોકો સેવા આયોગ ( યુપીએસી ) ની સિવિલ સેવા પરીક્ષા (Civil Services Exam ) માં બેસનારા ઉમેદવારો માટે ખુબખબર સામે આવી છે . કેન્દ્ર સરકાર એવાં ઉમેદવારોને એક વધારાની તક આપવા માટે રાજી થઈ ગઈ છે . જેમાં જેનો વષૅ 2020 માં યુઇપીએસ સિવિલ સેવા પરીક્ષામાં અંતિમ પ્રયાસ હતો પરંતુ  કોરોના મહામારી અને લોકડાઉનને કારણે તેઓ પરીક્ષા નહોતા આપી શકયાં. વિધાર્થીનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી  દાખલ કરી હતી

કોરોના સંક્રમણ ના કારણે UPSC ની પરિક્ષા  આપવાથી વંચિતં રહલા  ઉમેદવારો સતત આ મુદા ને  ઉઠાવી રહ્યાં હતા . ત્યારે પરીક્ષા માં બેસનરી એક  ઉમેદવારો રચના સિહે આ મામલે  સુપ્રીમ કોટ (Supreme Court) માં અરજી દાખલ કરને અંતિમ તકવાળા ઉમેદવારોને વધુ એકમોકો આપવામાં આવે તેની માગં કરી હતી. આ અરજી માં જણાવવામાં આવ્યું, હતું કોરોનાને કારણે વષૅ 2020માંયોયેલી UPSC સિવિલ સેવા પરિક્ષા (Civil Services Exam) માંઅનેક ઉમેદવારો શામેલ નથી થઇ શાક્યાં.  આ સાથે કેટલાકં વિધ્યાથીઓ એવાં પણ રહ્યાં હતાં કે જેઓ કોરોના મહામારી ને કારણે પરીક્ષામાં પોતાનું બેસ્ટ પરફોર્મન્સ નથી આપી શક્યાં.  4 ઓકટોબરના રોજ શરૂ થઇ હતી પ્રારંભિક પરીક્ષા

UPSC એ ગયા વષૅ 4 ઓટોકબરના રોજ સિવિલ સિવિસની પ્રારંભિક પરિક્ષા આયોજિત કરી હતી. આ પરિક્ષા પહેલા મે મહીનામાં યોજાવાની હતી પરંતું કોરોના મહામારીના કારણે બાદમાં તેને ટાળી દેવામાં આવી. સપ્ટેબરમાં સુપ્રીમકોટ (Supreme Court) એ કેન્દ્ર સરકારને જણાવ્યું, ‘UPSC સિવિલ સેવા પરિક્ષા 2020માં જે  ઉમેદવારો માટે છેલ્લો ચાન્સ છે તેમાં ઉમરની સીમા વધારીને વધુ એક મોકો આપવામાંઆવે.

કેન્દ્ર સરકાર વધારાનો મોકો આપવા સહમત ન હોતી સુપ્રીમકોર્ટના આ નિર્ણય બાદ ભારત સરકારના કમિક અને તાલીમ વિભાગે 26 ઓટોકબરના રોજ કોર્ટને જણાવ્યુ હતું કે વિધ્યાર્થી ઓ વધારા નો મોકો આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. બાદમા 22 જાન્યુઆરી  રોજ કેન્દ્રએ જણાવ્યું કે, તેઓ વધુ એક મોકો આપવાના પક્ષમાં નથી કારણ કે તેની સંપુણ કાર્યપ્રણાલી પર વિપરીત  પ્રભાવ પડી શકે છે. આ સાથે જ તેનાથી સમાન અવસરે આપવામાં આવલા નિયમો પણ ઉલ્લધનઘન થશે.

સિવિલ સિવિસ મુખ્ય પરીક્ષા 2020 ખતમ થઇ ચૂકી છે. આ પરિક્ષા 8 જાન્યુઆરી 17 જાન્યુઆરી વચ્ચે આયોજિત કરવામાં આવી હતી. પ્રરંભિક પરિક્ષા પાસ થનારા અંદાજે 10 હજાર ઉમેદવારોનેતેની યમુખ્ય પરીક્ષા  માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યાં હતા.  એવી આશા કરવામાં આવી રહી છે કે , સિવિલ સિવિસ 2021 નોટિફિકેશન 10 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. આ મુદેસુપ્રિમકોર્ટ માં હવે આગમી સુનવણી સોમવારના રોજ થશે .

ખાસ વાંચો

કોરોનાની મહામારીમાં UPSCની પરીક્ષા ચૂકી ગયેલાઓને તક કેન્દ્ર સરકાર કરી રહી છે તયારી બાઈડનની નવી નીતિ એચ-1બી વિઝાના નિયમોમાં કર્યો આ ફેરફાર ભારતીયોને થશે ફાયદો સંસદમાં ‘ખૂન કી ખેતી’ના ઉલ્લેખ પર હોબાળો દેશભરમાં આજે ખેડૂતોનો ચક્કાજામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com