ગૃહમંત્રી હર્ષ સંઘવી ઈશ્વરના દ્વારે.. શું માંગી રહ્યા છે, વાંચો
ગમે તેવો હોદ્દો હોય પણ પચાવી જાણે એ માણસ કહેવાય, ભગવાનથી કોઈ મોટું નથી, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે જીજે ૧૮ જિલ્લાના માણસા તાલુકામાં સ્થિત મહુડી જૈન મંદિરે ઘંટાકર્ણ મહાવીર પ્રભુના દર્શન કર્યા હતા ત્યારે ગૃહમંત્રી ભગવાનમાં અતુટ શ્રદ્ધા રાખે છે, હર હંમેશાં નાના બાળકોથી લઈને ગરીબ શ્રમજીવી બાળકો પર ફોક્સ વધારે હોય છે, કહેવત છે, કે જે માણસ ઘસાઈને ઉજળો થયો હોય તે વ્યક્તિ અનેકને ઉજળા કરે, ત્યારે કુદરતથી મોટું અને વિશેષ કોઈ નથી રાજ્યના ગૃહમંત્રી કોઈ ભગવાન નથી, રાજ્યમાં અનેક બનાવો બનતા હોય ત્યાં રાજ્યના ગૃહમંત્રી કે પોલીસ બધી જગ્યાએ હાજર ન હોય ત્યારે અનાયાસે કોઈ ભૂલ થઈ હોય તો કુદરત જ માફ કરે, ત્યારે રાજ્યના ગૃહમંત્રીએ હમણાં જ ચાર મહિનામાં ગુંડા લુખ્ખા તત્વોને ઝેર કરીને સીધા ઢોર સાથે વરઘોડા નીકાળ્યા હતા અને અનેક શહેરોમાં શાંતિ થઈ ગઈ છે, ત્યારે ક્યાંક ભૂલ થઈ હોય તો પ્રભુના શરણે વંદન પણ કરે, હા, ભૂલ સ્વીકારીને પોતે માફી પણ માંગી લે, બાકી હર્ષ એટલે અનેક માટે હર્ષોઉલ્લાસ બન્યા છે, બાકી ઘંટાકર્ણ દાદા તેમને શક્તિ આપે અને હજુ ઘણી સીક્સરો મારવાની બાકી છે, તેમાં બાઉન્ડી બહાર બોલ જાય અને ગુજરાતમાં સૌ શાંતિથી રહે તથા ગુંડા લુખ્ખા તત્વોને હજુ ટ્રેલર બતાવ્યું છે, જેથી પિક્ચર પૂરું કરે તેવી શુભકામના…