જન્મદિવસની ઉજવણી ક્યાં કરવી, તે નવ યુવા પેઢીને રાહ બતાવતા હર્ષ સંઘવી
દીકરી વ્હાલનો દરીયો, આજે રાજ્યના નવયુવાન ગૃહમંત્રી હર્ષ સંથવીનો જન્મદિવસ છે, અનેક સિનિયર સિટીઝનો તેમને વરઘોડા વાળા મંત્રી કહે છે, રાજ્યમાં શાંતિ સ્થાપવા જે વરઘોડા કાઢ્યા, તે અકિસર રામબાણ ઈલાજની જેમ કામ કર્યું છે, ત્યારે આજે લોકો પોતાનો જન્મદિવસ હોટેલ થી લઈને ગુજરાતની બહાર ગોવા લાંબા થાય પણ જન્મદિવસ ઉજવીએ ત્યારે આપણા જીવનનું એક વર્ષ ઓછું થયું, પણ આપણા હ્રદય ઉપર હાથ રાખીને પૂછો કે આપણે એક વર્ષમાં શું કર્યું? કર્મનો ચોપડો મજબૂત જોઈએ ત્યારે અબોલ જીવ દિવ્યાંગ આવા અનેક રાજ્યમાં જરૂરિયાતમંદ છે, તેમની સાથે ચોડા કલાકો વિતાવો તો ખબર પડે, જીવનમાં કંઈક કરીને જાવ, ત્યારે રાજ્યના ગૃહમંત્રી પોતે સેક્ટર ૨૯ ખાતે આવેલા મુખબધીર બાળકો સાથે સમય વિતાવીને પોતે નિમની સાથે કેક કાપી હતી, અને બાળકોને સ્ટેશનરી પાણીની બોટલ પણ ભેટ આપીને તેમની સાથે ચર્ચા કરી હતી, આપેલું, દીધેલું. કપારે ફોગટ જતું નથી. ગૃહમંત્રીએ પોતે મુખબધીર બાળકો સાથે બર્થ ડે ઉજવ્યો તો આજની પેઢી કે નવયુવાન છે, તેમના માટે પણ એક મેસેજ કરી શકાય, આજની પેઢી જન્મદિવસ મનાવવા ગુજરાત બહાર ગૌવા જાય પછી દેવા થાય, એટલે રોવા 1 જાવ. અને બધું ખોવા જેવો પાટ ચાપ, પણ હર-હંમેશા કુદરતે જે આપ્યું છે, તે અબોલ જીવથી લઈને એવા જરૂરિયાતમંદ તથા ઘરડા ઘરમાં રહેતા મા-બાપો માટે પણ કંઈક કરો, ગૃહમંત્રીની ઉમર કાંઈ નથી, આ બધું મળ્યું તે કર્મને આધીન છે, ઉપર કશું લઈ જવાનું નથી, બધું જ અહીંયા મૂકીને જવાનું છે, ત્યારે કર્મનો ચોપડો મજબૂત હોવો જોઈએ, ત્યાં કોઈની ઓળખાણ નહીં, સેવાની ખાણ હોય જેની પાસે તેનો કર્મનો ચોપડો મજબૂત થાય છે, આજની પેઢી દે ધનાધન કમાઈને નાણાં વાપરી નાખે છે, જન્મદિવસ ધામધૂમથી ઉજવે છે ત્યારે આપણા પાસે એવો કયો મોટો હોદો છે, ત્યારે ગૃહમંત્રી પાસેથી જન્મદિવસથી લઈને થોડુંક દાન કયાં કરવું. તે શીખવા જેવું છે, બાકી સેવા અને દાન કરવાથી જે ખુશી મળે છે, તેથી કપારે મળતી નથી, જુઓ ગૃહમંત્રીના ચહેરા પર ચમક કેવી દેખાય છે, જીવનમાં પદમ કપારે મળે? જ્યારે જીવનમાં સેવાના કદમ માંડયા હોય ત્યારે બધું જ કર્મ ને આભારી છે, બાકી ૨૫ વર્ષના શાસનમાં જે ભાજપ ભાંગવી રહ્યું છે. તે અનેક કાર્યકરો નેતાઓની દેન છે. ગૃહમંત્રી નવયુવાન મળ્યા છે, તે હર્ષઉલ્લાસથી વધાવ્યા છે, અને કામગીરીમાં ઉષ્ણા ઉતર્યા છે. ત્યારે નવયુવાન પેઢી જુઓ જન્મદિવસ ઉજવવાના રસ્તા કર્મના નવા પસંદ કરો,