રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગુજરાતમાં ક્યાંય કોંગ્રેસ બિનહરીફ થઈ નથી. અને ભાજપની ઘણી એવી અડધી સેન્ચ્યુરી જેટલી સીટો બિનહરિફ થઈ છે . ત્યારે મોડા મેન્ડેટ મોકલવા, મેન્ડેટ ન પહોંચાડવા, જેવા અનેક કાંડો સામે લોકોમાં ઉહાપો થવા પામ્યો છે ત્યારે કડી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશજી ઠાકોરે પ્રદેશ નેતાગીરી સામે વહીવટ થયાના આક્ષેપ કર્યા છે
રાજ્યમાં ઘણી જગ્યાએ છુટ્ટા હાથની મારામારી ના દ્રશ્યો પણ સર્જાયા છે લોકોના મેન્ડેટ બદલી નાખવામાં કોંગ્રેસ પાસે શીખવા જેવું છે તેઓ પણ વક્તવ્ય આપ્યું હતું