ગુજરાતમાં 182 ધારાસભ્યો છે ત્યારે સૌથી ધનાઢય અને રીચ એવા માણસના ધારાસભ્ય જે એસ પટેલ છે, ત્યારે આજે તેમનો જન્મદિવસ હોવાથી સવારથી પોતે જન્મદિવસ ઉજવવા કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પોતે વિકાસ કાર્યો જે કરી રહ્યા છે ત્યારે વિકાસ પુરુષની વિકાસયાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ કરવાના છે, ત્યારે માણસાના ધારાસભ્ય જે એસ પટેલ પોતે જન્મદિવસ ઉજવવા કરતા પ્રજાના જે કામો થઈ રહ્યા છે તેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હાથ મજબૂત કરવા અને માણસાની પ્રજાજનને જે વિકાસ કાર્યો થઈ રહ્યા છે તેના માટે સૌ લોકાર્પણમાં જોડાય અને વિકાસ પુરુષની યાત્રામાં અનેક લોકો જોડાય તે માટે તડામાર તૈયારી આરંભી છે, પોતાનો જન્મદિવસ કરતા વિકાસ પુરુષની વિકાસયાત્રા ને સૌથી વધારે પ્રાધાન્ય આપ્યું છે, માણસાના ધારાસભ્ય 182 ધારાસભ્યમાં સૌથી વધારે ધનાઢય અને રીચ કહી શકાય, ત્યારે ગમે ત્યારે તમે જાઓ કોમનમેન, તેમના કાર્યાલય દરેક મતવિસ્તારમાંથી આવતા નગરજનોને આવકાર મળે જ