મિનરલ વોટર એવી ડબલા પાણીના મોકલતી કંપનીને ચાંદી ચાંદી, દરેક માળે આરો પાણી છતાં ડબલા કેમ?
મેયર, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા, દંડક આ ભ્રષ્ટાચારને રોકો, તંત્રને ટોકો, ના માને તો ઠોકો,
ગાંધીનગર
GJ 18 મહાનગરપાલિકા ના વિકાસ માટે હર હંમેશા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અબજો રૂપિયાની માન્ટો આપે છે. એટલે નાણાનો વેડફાડ પણ ભારે વધી ગયો છે, ત્યારે આખા ગામમાં શાળાઓમાં આરો પોતાની ગ્રાન્ટમાંથી નગર સેવકો એ નંખાવેલા 8, ત્યારે મહાનગરપાલિકાની બિલ્ડીંગમાં પણ દરેક માળે સારી ક્વોલિટીના અને મોંઘાદાટ આરો પાણીના વોટર કુલર મુકાવ્યા છતાં ડબલા પાણી કેમ મંગાવવામાં આવે છે, સરકાર હારા વિકાસ કામો માટે નાણા કાળવવામાં આવે છે.
ત્યારે હમણાં તારીખ ૨૪- ૦૧-૨૦૨૫ના રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં એક કંપનીને માલામાલ કરવા જેવો પાટ હોય તેમ માવતર માર્કેટિંગ ના નામના લેબલથી કામ કરતી કંપનીને ૨૯.૪૯ જે ૨૦ લીટર પાણીના જંગનો ભાવ છે, તેમાં ?૧૦ રૂપિયા વધારેલા ૩૯ મંજુર કરવા ભલામણ આવી છે. તો કર્મચારીઓ માટે ડબલા પાણીનું શું કામ? આરી બંધ હોય તો ચાલુ કેમ કરાવતા નથી, કારણ શું? કોને ફાયદો? આ કંપની પોપટીયાની? મહાનગરપાલિકામાં સૌથી વધારે સ્ટાફ ભાટલા એવા ડબલા ના પાણી પીને અનેક લોકોના ૪૧૨ ઘટી ગયા છે. અને સૌને ખબર છે, કે ડબલા પાણીને ઠંડુ કરવા શું નાખવામાં આવે છે. ત્યારે આરો મોંઘાદાટ નાખવામાં આવ્યા છે તે શું કામના? આરી બંષ હોય તો ચાલુ કરાવો, કોના માટે દિવાળી અને કટાકડાના લાભ કરાવો છો, તે ચર્ચાસ્પદ બન્યું છે, સ્ટેનિંગ કમિટીઓમાં સભ્યો પણ ગ્રૂપ કેમ?