Hocco કિચન દ્વારા મુંબઈની સુવિખ્યાત TRESINDનું વિશિષ્ઠ શાકાહારી પોપ અપનું અમદાવાદ ખાતે આયોજન

Spread the love

3 દિવસીય વિશિષ્ઠ શાકાહારી પોપ અપ તારીખ 29 થી 31 જાન્યુઆરી 2025 સુધી 10 કોર્ષ ટેસ્ટિંગ મેનૂ રજૂ કરશે

અમદાવાદ

મુંબઈની સુવિખ્યાત રેસ્ટોરન્ટ TRESINDનું Hocco કિચન ખાતે 3 દિવસીય વિશિષ્ઠ શાકાહારી પોપ અપ તારીખ 29 થી 31 જાન્યુઆરી 2025 સુધી 10 કોર્ષ ટેસ્ટિંગ મેનૂ રજૂ કરશે જે પરંપરાગત ભારતીય સ્વાદોને સમકાલીન રસોઈને કલાત્મકતા સાથે જોડશે. તેના મેનૂમાં કાચો અને પાકેલો કેરીનો રસ પૂરી, કોહલરાબી ટાકો દહીં ક્રેમેક્સ અને સનચોક સાથે, અને અથાણાંવાળા મરચાં અને કાચા પપૈયાની ચટણી સાથે રસપ્રદ ખાંડવી આઈસ્ક્રીમનો સમાવેશ થાય છે. જેમાં જૈન મેનૂ પણ ઉપલબ્ધ રહેશે.

TRESINDના એક્ઝિક્યુટિવ શેફ સરફરાઝ જણાવે છે કે “અમદાવાદનો સમૃદ્ધ રસોઈ વારસો અને સુસંસ્કૃત સ્વાદ તેને 2025 ના અમારા પ્રથમ પોપ-અપ માટે યોગ્ય સ્થળ બનાવે છે. અમે એક એવું મેનૂ તૈયાર કર્યું છે જે ગુજરાતનાં શાકાહારીઓને દરેક વાનગી પરંપરાગત સ્વાદોનો આદર અને નવીનતા સભર છે.”

10-કોર્સ મેનૂમાંથી હાઇલાઇટ વાનગીઓ:

. એવોકાડો કાચલુ સાથે ઘેવર ચાટ

.કાસુંધી સાથે કોલકાતા બીટરૂટ ચોપ

.કાચા કેળા અને ક્રીમ ચીઝ ધરાવતો બન કબાબ

. સેપુ વાડી ગનોચિ સાથે આર્વી કા સાગ

. મલાઈ બુરટા સાથે ભારતની ખીચડી

આ પ્રસંગે, અંકિત ચોના, Hocco કિચનના સ્થાપક અને CEO, તેમનો ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “અમે અમારી રેસ્ટોરન્ટમાં TRESIND ને હોસ્ટ કરવા માટે રોમાંચિત છીએ. જે વિશ્વ સ્તરીય રસોઈ અનુભવો લાવવાના અમારા વિઝન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. આ સહયોગ ભારતના સમૃદ્ધ રસોઈ વારસા માટે ઊંડો આદર શેર કરે છે.

તારીખ : 29-01-2025 થી 31-01-2025

સમય : સાંજે 7:00 થી 9:00 અને રાત્રે 9:15 થી 11:00 વાગ્યા સુધી

સ્થળ : 1944 Hocco કિચન, સિંધુભવન રોડ, અમદાવાદ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com