પશ્ચિમ બંગાળમાં ચુંટણીની મોસમ ખીલી ગઈ છે ત્યારે બંગાળના વિકાસ માટે બંગાળીને ભયમુક્ત બનાવવા માટે પુનઃ સોનાર બાંગ્લાના નિર્માણ હેતુ બરકલોર લોકસભાના નૌહાટી વિધાનસભાના શિવદાસપુર ગામમાં હિંદુ ફાયર બ્રાંડ નેતા કપીલ મિશ્રા સાથે ગુજરાત બ્રહ્મ સમાજના યુવા મંત્રી દિવ્ય ત્રિવેદીએ ભાજપના પ્રચારમાં મોદીના માર્ગદર્શનમાં મુકી ચોખા ઘરે ઘરેથી મેળવ્યા હતાં. ત્યાંના મતદારોએ જણાવેલ કે મુઠી ચાવલ આપતા ત્યાં જ મતદારોએ જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી તથા અમિત શાહને અમારા આશીર્વાદ હોવાનું જણાવ્યું હતું.