Gj-18 મહાનગરપાલિકાના નગરસેવક છાયાબેન ત્રિવેદી (પોટલીબાઈ) તથા શૈલેષ પટેલ પોતે મહાકુંભમાં આસ્થાની દુઃખી લગાવી હતી, ત્યારે મહિલા નગરસેવક અને પોટલીબાઈ થી પ્રચલિત છાયાબેન ત્રિવેદીએ vhpના પૂર્વ પ્રમુખ એવા પ્રવીણભાઈ તોગડીયાની મુલાકાત લીધી હતી, Vhp દ્વારા પણ પંડાલની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા જે મહાકુંભમાં ભાગદોડની ઘટના બની હતી, ત્યારે નગરસેવા કેવા (પોટલી બાઈને ફોન કરીને પ્રોત્સા કરી હતી તથા કોઈ તકલીફ હોય તો જણાવશો તેમ પણ જણાવેલ હતું. કોરોનાની મહામારીમાં પોટલીબાઈએ અજમાની તથા આર્યુવેદિક હજારો પોટલીઓ બનાવીને કોરોનાથી અનેક લોકોએ મ્હાત આપી હતી, ત્યારે નામ પ્રમાણે ગુણ હોય તેમ છાયાબેને અનેક ને છાયા તથા આશરો એવો છાયો આપ્યો હતો.


