આવકવેરાના મીઠા અને હોટલના ધંધાના દરોડામાં ૧૫૦ કરોડની કરચોરી પકડાઈ, વિભાગ દ્વારા ૧૬ બેંક લોકર સીઝ

Spread the love

અમદાવાદ

આવકવૈરા વિભાગ દ્વારા સાથે સંકળાયેલા દેવ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલાઓના અમદાવાદ, જામનગર, મોરબી અને માળિયામાં ૨૦ જેટલા સ્થળે પાડવામાં આવેલા દરોડામાં કરોડોના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે અને રૂ. ૧૫૦ કરોડની કરચોરી પકડાઈ છે અને રૂ. ૩.૫ કરોડની રોકડ રકમ મળી છે તથા અઢી કિલો સોનું જમ કરાયું છે… વિભાગ દ્વારા દેવ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલાઓ પર પાડવામાં આવેલા દરોડા અને સર્ચની કાર્યવાહીમાં ડિજીટલ ડેટાનો બેકઅપ લેવા, ડિજિટલ ટેડા ડીએનક્રિપ્ટ કરવા માટે FSLના નિષ્ણાંતોની મદદ લેવામાં આવી છે. આમ, આ ગ્રુપ દ્વારા કોમપ્યુટર, લેપટોપ, મોબાઈલ, હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવમાંથી ડીલીટ કરાયેલ ડિજીટલ ડેટા, માહિતીનો ક્રૂજીન્ના તજજ્ઞોની મદદ લઈને બેક અપ લેવામાં આવ્યો છે.આવકવેરા વિભાગ દ્વારા ૧૨ બેંક લોકર સીઝ કરાયા હતા અને તે પૈકી ૩ બેંક લોકર ઓપરેટ કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા જમીન ખરીદીના વ્યવહારો મળ્યા છે અને રૂ. ૧૫૦ કરોડનું જમીન રોકાણ કરવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું છે.

ઈન્મકટેક્સ વિભાગની અત્યાર સુધીની તપાસમાં રૂ.૧૫૦ કરોડની કરચોરીની કબુલાત કરવામાં આવી છે. આવકવેરા વિભાગ દ્વારા દેવ ગ્રુપ પરની કેટલીક પ્રિમાસીસમાં સર્ચ અને દરોડાની કાર્યવાહી પૂરી કરવામાં આવી છે. જોકે, અમદાવાદ સહિત કેટલાંક સ્થળે હજુ પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે અને તપાસના અંતે કરચોરીનો આંક વધવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, લગભગ ૩૦ વર્ષથી સોલ્ટના વ્યવસાય સાથે સંકળાયેલ દેવ ગ્રુપ સોલ્ટ પ્રાઇવેટ લી. ઉપરાંત મૈત્રી ડેવલપમેન્ટ, ડી.કે. એન્ટરપ્રાઇઝ, તથા અરહિત અર્થમુવર્સ એન્ડ કોન્ટ્રાકટના ધંધા સાથે સંકળાયેલાં દેવેન્દ્ર ઝાલા, વિમલ કીર્તિભાઈ કામદાર, વિવેક સોમાણી, રૂપલ કિરણ વ્યાસ સહિત સંકળાયેલાઓ પર ઈક્રમટેક્સ વિભાગ સાગમટે દરોડા પાડયા હતા. જામનગર, મોરબી, માળીયા અને અમદાવાદમાં રાજપથ કલબ પાછળ આવેલા દેવ હાઉસ, આરોહી કલબ, પુમા નજીક તેમજ શાંતિગ્રામ સ્થિત નોર્થ પાર્ક વિલા સહિત ૧૫ સ્થળોએ સર્ચની કાર્યવાહીમાં અમદાવાદ, રાજકોટના ૭૦૦ જેટલાં અધિકારીઓ સહિત કર્મચારીઓ જોડાયા છે હજુ કેટલાંક સ્થળે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. એક અંદાજ મુજબ આ ગ્રુપનું ટર્ન ઓવર રૂ. ૨૦૦ કરોડથી વધુ હોવાનું જાણવા મળે છે. ઈક્રમટેક્સ વિભાગની દરોડા અને સર્ચની કામગીરીમાં બિનહિસાબી વ્યવહારો ધરાવાતા મોટાપાયે વાંધાજનક દસ્તાવેજો હાથ લાગ્યા છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.