ગાંધીનગર,
સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટીએ ગાંધીનગરના અડાલજમાં સ્થિત તેના કેમ્પસમાં સુકવારે સૌથી વધુ રાહ જોવાનો કોન્વોકેશન ૨૦૨૫ યોજયો હતો. આ ગ્રાન્ડ સેરેમનીમાં ૧૮૧૪ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે. કોન્વોકેશન સેરેમનીમાં અમદાવાદના ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ડિરેક્ટર ડો. નિલેશ દેસાઈ, ઈન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોતિએશનના પ્રેસિડન્ટ ડો. વિરોગી શાહ અતિથિ વિશેષ રહ્યા હતા. આ કાર્યક્રમમાં રીક્ષણિક અને ઈનોવેશન ક્ષેત્રે વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારાઓને પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નવ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રમાં સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરાયા હતા, જજ્યારે ત્રણ વિદ્યાર્થીઓને તેમના આંત્રપ્રિન્યોરશીપના જુસ્સાને બિરદાવતાં સ્ટાર્ટઅપ્સ માટે સુવર્ણ ચંદ્રક આપવામાં આવ્યો હતો. વધુમાં પીએચડી કેટેગરીમાં ઉપદારિસર્ચ અને ડેવલપમેન્ટ બદલ ચાર વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકથી નવાજયા હતા તમામ સ્નાતકોને સંભોપિત કરતાં ડો. નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે, “રેજયુએશન એ એક પ્રોત્સામક સફળતા છે, જે અમર્યાદિત સંભાવનાઓના પુગમાં પ્રવેશ કરાવતુ પ્રથમ પગલું છે. આ પેઢીએ મહામારી સહિત અનેક પડકારોનો સામનો કરતાં વધુ મજબૂત અને સ્થિતિસ્થાપક લડત આપી છે. કીવિડ મમઆમારી બાદ વિશ્વ તકોથી ભરપૂર બન્યું છે. તેમાં પણ ખાસ કરીને અવકાશ અને ટેકક્નોલોજી જેવા ક્ષેત્રોમાં ભારત નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. “રધુમાં કહ્યું કે, સવૈજ્ઞાનિકો અને આંત્રપ્રિન્યોર્સ કથારેલ નિવૃત્ત મતા નથી. વિચારો હંમેશા જીવંત રહે છે, જે બાદમાં સ્ટાર્ટઅપમાં તબદીલ થાય છે. છેલ્લા અહીં વર્ષમાં સ્પેસ સેક્ટરમાં ૩૦૦થી વધુ સ્પેસ સ્ટાર્ટમ્બપ રજિસ્ટ્રેશન સાથે સૌથ વધ્યો છે. યાદ રાખો… લર્નિંગ, અનલર્નિંગ અને રિલર્નિંગની સાયકલમાં ઈનોવેશન અને રિસર્ચ મહત્ત્વતા સાપનો છે. ઈઝરાયલ એ સ્ટાર્ટઅપ દેશ તરીકે જાણીતો છે. ભારત સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ છે. જો કે, આપણી સૌથી મોટી ખામી એ છે કે, ૯૦ ટકા સ્ટાર્ટઅપ નિષ્ફળ જાય છે. જેની પાછળ પણા પરિવવો છે. પરંતુ તેનાથી આપણે પીછેઘટ કરવાની જરૂર નથી. હંમેશા આગળ વધતા હે, તમારા પ્રયાસો તમને સફળતા તરફ કોરી જશે. ડો. વિરાંચી શાહે પણ આ જ ઉત્સાહને જાળવી રાખતાં કહ્યું હતું કે, “ગ્રેજયુએશન એ ફક્ત શૈક્ષણિક પ્રયાસોની પરાકાષ્ઠા નથી પરંતુ તકો અને પડકારોથી ભરેલી સહરની શરૂઆત છે. આજના ગતિશીલ વિશ્વમાં, અનુકૂલનક્ષમતા, દ્રઢતા અને તકો ઓળખવાની ક્ષમતા એ કારકિર્દીમાં સકળ થયાની ચાવી છે. હું સ્નાતકોને તેમની ટેક્નિકલ ક્ષેત્રે નિપુણતા સુધારવા માટે અરજી કરું છું. આંતરવ્યક્તિત્વની મજબૂત શમતાઓ તેમને છે અને ઓટોમેશનના યુગમાં અલગ પાડશે. જેમ જેમ તમે પ્રોકેશનલ વર્લ્ડમાં પ્રવેશો છો, તેમ તેમ સતત નવું શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરી. જે તમને ઈનોવેટિવ બનવામાં અને લીડરશીપ કરવામાં મદદરૂપ થશે. “સ્નાતકોની પ્રોફેશનલ જર્નિમાં વિઝન સ્પષ્ટ બનાવતાં આત્મવિશ્વાસમાં વધારો કરતાં કાર્યક્રમનું સમાપન થયું હતું.