અમદાવાદ
સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં કૌભાંડ થયાની આશંકા સામે સ્ટા આવી છે. જેમં આન્સર-કીમાં તમામ પ્રશ્નોના જવાબો ક્રમબદ્ધ છમ્મઢમાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે તમામ આન્સર કીમાં ક્રમબદ્ધ છાઢ જવાબથી ભરતી પરીક્ષા શંકાના દાયરામાં છે.જેમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને પરીક્ષાની જવાબદારી સોંપાઈ હતી. પરીક્ષામાં ભરતી માટે આરોગ્ય કમિશનરે કે ને પરીક્ષાનું જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે પરીક્ષા બાદ આન્સર-કી જાહેર થતાં ભરતીમાં કૌભાંડની આશંકા સામે આવી છે. વધુ મળતી માહિતી મુજબ સામાન્ય રીતે પેપર સેટ બદલાય તો સાચા જવાબ અને વિકલ્પનો નંબર પણ બદલાતો હોય છે. ત્યારે તમામ ચાર પેપર સીટમાં ક્રમબદ્ધ છમ્બક ના જવાબ હોવાથી પરીક્ષા કૌભાંડ થયું હોવાનું સામે આવતા પોતાના મળતિયાઓને ગોઠવવા માટે આ રીતનું સેટિંગ કરવામાં આવ્યું હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે.