**દુઃખદ**
**અંતિમયાત્રા**
આપણા સૌના સાથી,શ્રી રાજપુત સમાજ ના અગ્રણી અને ઉધોગપતિ શ્રી અંબુસિંહજી ગોલ તથા શ્રી ગાંધીનગર જીલ્લા રાજપુત સમાજ ના ઉપપ્રમુખ અને ગાંધીનગર મહાનગર પાલિકા ના પૂર્વ ડે.મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ ના પૂજ્ય માતૃશ્રી કમળાબા પુંજાજી ગોલ નું દુઃખદ અવસાન આજરોજ તા.૨૨/૨૨૦૨૪ ને શનિવાર ના રોજ થયેલ છે.સ્વર્ગસ્થ ની અંતિમયાત્રા આવતીકાલ તા.૨૩/૨/૨૦૨૫ ને રવિવાર ના રોજ સવારે ૭:૩૦ કલાકે તેમના નિવાસસ્થાન પ્લોટ નંબર-૫૩૬/૧,સેક્ટર-૫/બી ખાતેથી થી નિકળી ને અંતિમધામ,સેકટર:૩૦ ખાતે જશે.
અ.નિ.પૂ.કમળાબા ના દિવ્ય આત્માને ચિર: શાંતિ અર્પણ થાઓ તેમજ આપના પરિવાર પર આવી પડેલ દુઃખ સહન કરવાની શકિત પ્રાપ્ત થાય તેવી પરમ કૃપાળુ પરમાત્મા ના ચરણો માં પ્રાર્થના..
🙏 *ॐ શાંતિ* 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
