બાબરામાં પિતા-પુત્રી સહિત ત્રણનાં મોત

Spread the love

 

 

સુરત

બાબરા તાલુકાના જામબરવાળા નજીક ગલકોટડી ખાખરિયા ગામની ચોકડી નજીક રવિવારે (તા. 23/02/2025)ના રોજ બાઈક અને ભારવાહક ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં બાઈકસવાર પિતા-પુત્રીનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં, જ્યારે 8 વર્ષની બાળકીને ગંભીર ઈજા સાથે રાજકોટ સારવારમાં ખસેડાઇ હતી, જેનું પણ સારવાર દરમિયાન મોત થયું છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com