ગાંધીનગર ખાતે આજરોજ રાયસન ખાતેઆમ આદમી પાર્ટીના કાર્યકરોનો સંમેલન યોજાયું હતું ત્યારેમોટી સંખ્યામાં કાર્યકરોની સંખ્યા જોવાઈ રહી હતી ત્યારે સૌથી વધારે ધ્યાન ખેંચનારી કાર્યકરોમાં મહિલાઓ વધારે હતીઆ કાર્યક્રમમાં આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દિલ્હી થી આવેલા ગુલાબસિંહ આપ પાર્ટીના મહેમાન બન્યા હતા ત્યારે gj 18 ખાતે આપ પાર્ટીનું સંમેલન જોતા આપપાર્ટીનો ટેમ્પો જામ્યો હોય તેવું લાગતું હતું મોટી સંખ્યામાં કાર્યકરો જોતા ગાંધીનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીમાં આપના ઉમેદવારો ઉભા રહે તેવી શક્યતા જોવાઇ રહી છે ત્રીજા વિકલ્પ તરીકે આપ પાર્ટીનું પ્રભુત્વ ધીરે ધીરે વધી રહ્યું છે. કાર્યકરો નું સંમેલનમાં જે કાર્યકરો ની હાજરી જોતા આપ પાર્ટી મજબૂતાઈથી આગળ વધી રહી છે તેવું લાગી રહ્યું છે ત્યારે કોબા કમલમ થી ફક્ત અઢી કિલોમીટર દૂર આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા આપ પાર્ટીમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો વાગે તેવી શક્યતા જોવાઇ રહી છે
GJ-18 ખાતે આપનો ટેમ્પો જામ્યો
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments