આપ પાર્ટી બાદ કોંગ્રેસનું રાયસણ ખાતે આવતીકાલે બેઠક, રાઓવર્લ્ડ નું લાગ્યું ઘેલું

Spread the love

રાજ્યમાં કોરોના નો કહેર વધતો જાય છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ ના બ્યૂગલો વાગી રહ્યા છે. ત્યારે આપ પાર્ટી દ્વારા રાયસણ ખાતેના આરર્વલ્ડ ખાતે સંમેલન યોજીને સૌને ચોંકાવી દીધા હતા. ત્યારે કોંગ્રેસ માટે ગાંધીનગરમાં આપનો પગપેસારો મજબૂતાઈથી થયે તેવી ભીતિ સેવાઈ ગઈ છે. ત્યારે આપ પાર્ટીએ જે જગ્યાએ ડેરા-તંબુ તાણીને રાયસન ના રાઓ વર્લ્ડ ખાતે ત્યાં બેઠક કરી હતી ત્યાં હવે કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક ધારાસભ્ય ડો. સી.જે.ચાવડા થી લઈને નિરીક્ષકો પધારવાના છે. ત્યારે કોંગ્રેસનો શક્તિપ્રદર્શન કેવું રહે છે કે આપ પાર્ટી કરતાં વધુ કે ઓછું તે હોલ કેવો ભરાય છે, તેના ઉપર કોંગ્રેસનો પાયો હાલ કેટલો મજબૂત છે, તે દેખાઈ જશે. ત્યારે 6:00 યોજાનારા આ કાર્યક્રમમાં કોરોના ની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન થાય તે જરૂરી હોવાની પણ સૂચના આપવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com