ગાંધીનગર
ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના ૨૪ કેરેટ એવા વિક્રમ ઠાકોરને અગાઉ આમંત્રણ ન અપાતાં વિવાદ વકર્યો હતો, ત્યારે સોશિયલ મીડિયામાં એક વ્યક્તિએ પોતે વિડિયો બનાવીને વિક્રમ ઠાકોર વિશે અપશબ્દ તથા તેમના વિરુદ્ધ ટીપ્પણી કરતા સોશિયલ મીડિયામાં ઓબીસી સમાજ તથા ઠાકોર સમાજના યુવાનોએ જે રીલ બનાવીને બોલનારની પુંગી બજાવી દીધી હતી. વાથ બનીને સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરનાર પોપટીઓ બિલ્લી બની ગયો હતો. બાકી વિક્રમ ઠાકોર પોતે કલાકાર અને વાંસળી વાદક છે ગમે તેટલી જતી પબ્લિકને સ્ટોપ કરી છે તે વિક્રમ ઠાકોર, ગાયન કલાકાર, વાંસળી વાદક, ફિલ્મમાં હીરો થી લઈને ‘શ્રી ઇન વન’ વ્યક્તિ કહી શકાય, બાકી સોશિયલ મિડિયામાં તેમના વિરુદ્ધ પોસ્ટ મુકનારની હજારો વ્યક્તિઓએ પુગી બજાવીને અનેક ચમનપુરા ચકલાના લોકોથી પ્રયોજ્યો હતો