GJ.18 ખાતે ભાજપમાં ઉમેદવારોની સંખ્યા જાજી તો શું જીતશે બાજી?

Spread the love

   

જીજે ૧૮ એવું ગાંધીનગર ખાતેગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છેત્યારે ભાજપ દ્વારા નિરીક્ષકો તરીકે નિમાયેલા રજનીભાઇ પટેલ, અમીત ઠાકર તથા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે હાલમાં મોટાભાગે રજની પટેલ તથા અમીત ઠાકર તમામ જગ્યાએ લઇ રહ્યા છેત્યારે ૨૧/૩/ ૨૧ રવિવારના રોજ દરેક વોર્ડમાં દરેક કાર્યકરો સાથે ગુફતેગુ અને ચર્ચા કરી હતી ત્યારે દરેક જગ્યાએ કાર્યકરો દ્વારા એક જ શબ્દ નીકળ્યો હતો કે ૭૦ ટકા મતદાન થશે ત્યારે નવા સીમાંકન અને પેજ પ્રમુખ થી લઈને જાેઈએ તેટલા કાર્યકરોની ફોજ પણ દેખાતી ન હતી ત્યારે જૂના  કાર્યકરો વર્ષોથી દેખાય તે દેખા દીધી હતી. હા પણ જ્યાં પણ સેન્સ લેવામાં આવી ત્યાં સૌથી વધારે ન્યુ ગાંધીનગર જેવા વિસ્તારોમાંથી વધારે કાર્યકરોની સંખ્યા જાેવા મળતી હતી પણ કાર્યકરો ગણવા કે ટિકિટ વાંચ્છુઓ?? એ પ્રશ્ન હાલ યથાર્થ છે ભાજપમાં ૧૧ વોર્ડ દીઠ આશરે જે ઉમેદવારો ચૂંટણીમાં ઉમેદવારી કરવાના છે તેમાં ટોટલ  11 વોર્ડ માં થી આશરે ૩૦૮ કેટલા ઉમેદવારો એ ટિકિટ લડવા તડામાર તૈયારી કરી હોય તેવું લાગી રહ્યું છે જયારે ગ્રામ્ય વિસ્તારો જે આવ્યા છે તેમાં સૌથી વધારે ટિકિટ લેવા પણ પ્રયત્ન કરી રહ્યા છે જૂના કાર્યકરો કરતા નવા નિશાળિયા ટિકિટ માટે થનગની રહ્યા છે ત્યારે ભાજપના છેડા ગોતી રહ્યા છે. દરેક વોર્ડદીઠ સેન્સ રવિવારના રોજ લેવામાં આવી તેમાં સૌથી વધારે જ્યાં પણ કાર્યકરોની હાજરી હતી તેમાં ન્યુ ગાંધીનગરની વિસ્તાર ની સંખ્યા આંખે વળગે તેવી હતી ત્યારે મોટાભાગના લોકો પોતે ઉમેદવાર જ હોવાનું જણાવી રહ્યા છે. ભાજપમાંથી અત્યારે કાર્ય કરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ગાંધીનગર શહેરમાં ૩૦૮ જેટલા ઉમેદવારોએ ટોટલ ૧૧ વોર્ડ માં થી ઉમેદવારી કરવા ઉત્સુક છે ત્યારે ૪૪ સીટમાંથી ૪૪ ટિકિટ આપવાની છે ત્યારે આ ચૂંટણી માં ૩૦૮ જેટલા ઉમેદવારોએ ટિકિટ માનતા ૨૬૪ ઉમેદવારો જે ટિકિટ ન મળે તો શું? તે ભાજપે ખાસ મનન કરવાનું છે ત્યારે આમાં જૂના કાર્યકરો થી લઈને અગાઉ નગરસેવકો હતા તે પણ ફરી નસીબ અજમાવવા તૈયાર થઈ ગયા છે ભાજપમાં ચુંટાયેલા નગરસેવકોએ  કરેલું ભ્રષ્ટાચાર જેમાં મહિલા ની ગ્રાન્ટ જે કેન્દ્ર સરકાર તરફથી ૫૦ હજારથી મહિલાઓ માટે વાપરવામાં આવે છે તેમાં પણ બોગસ ગુગલી બોલીંગથી એક જ કાર્યક્રમો ૪૯૦૦૦ નાના- મોટા બિલો મૂકીને મહિલાઓની ગ્રાન્ટ રસ્તે રઝડે અને પોતાના ખિસ્સા ભરવા હોવાના ચોંકાવનારા ટુંકા દિવસોમાં ચર્ચાનો વિષય બનવા ના છે ત્યારે ચૂંટણી લડવા મુરતિયાઓની સંખ્યામાં વધારો થતો જાેવા મળી રહ્યો છે ત્યારે હવે દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી લડવા ઉત્સુક છે ગાંધીનગર મહાનગરપાલિકામાં ચાલતી કરોડોની ગ્રાન્ટ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ આવતી કેન્દ્ર સરકારની કરોડોની ગ્રાન્ટ થી ઉમેદવારો રાજકારણમાં આવવા આતુર બન્યા છે દરેક વોર્ડ દીઠ સેન્સ લેવામાં આવી ત્યારે દરેક કાર્યકરોએ મુંગેરીલાલના સપના નિરીક્ષક રજની પટેલ તથા અમિત ઠાકરને બતાવ્યા છે ૭૦ ટકા મતદાન ની વાતો કરનારા કાર્યકરોને પૂછો કે ૭૦ ટકા મતદાન ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ક્યારે થયું છે ખરું નવા સીમાંકન વિસ્તારોથી આવ્યા છે તેમાં ગ્રામીણ વિસ્તારોમાં ૭૦ ટકા મતદાન થાય પણ શહેરમાં ૪૦ ટકા મતદાન કોરોના ના કારણે થાય તેવી શક્યતા હાલ દેખાતી નથી ત્યારે ગાંધીનગરમા મહાસંઘ, ગાંધીનગર વસાહત મહામંડળ દ્વારા કોરોના ના કારણે ચૂંટણી ન કરવા અને હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવે તેવો પત્ર પાઠવી આ છતાં ચૂંટણી અધિકારીએ ચૂંટણી જાહેર કરી દેતા આરટીઓમાં મત આપવા માટે કોઈ જ જાેમ દેખાતું નથી ત્યારે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે કોરોના ના કારણે મોટા ભાગના સિનિયર સિટીઝનો તથા તેમનું પરિવાર મતદાનથી દૂર રહેશે ત્યારે સેકટરોમાં પોસ્ટર યુદ્ધ થાય તો નવાઇ અને આથી ભાજપ પાસે ૩૦૮ જેટલા ઉમેદવારોએ માંગી હોવાનું સૂત્રો જણાવે છે ત્યારે મોટાભાગના ચૂંટાયેલા સભ્યો માંથી ૮૦% ટિકિટની બાદબાકી થઇ જશે તેમાં બે મત નથી ત્યારે નવા ચહેરાઓને સ્થાનઆપે છે કે કેમ તે પ્રશ્ન ભાજપમાં પૂછાઈ રહ્યો છે અને કાર્યકરો વર્ષોથી ટીકીટ માગણી કરી રહ્યા છે ત્યારે મનમાં રસ છે પણ ટિકિટ લેવા માટે તો તે સંખ્યા જાેતા ભાજપમાં ભડકો થાય તો નવાઇ નહીં ૭૦ ટકા મતદાનની મોટી ગુલબાંગો મારતા કાર્યકરોએ હજુ ગ્રામ્ય વિસ્તારનો વ્યાપ જાેયેલો નથી ત્યારે એક વોર્ડમાં તો એક કાર્યકરે સેન્સ દરમિયાન આપ પાર્ટીથી પણ દહેશત વ્યક્ત કરી હતી ત્યારે ભાજપ કોંગ્રેસની દર વર્ષ ચૂંટણી યોજાય છે ત્યારે જે ઉમેદવારો ફક્ત ૧૦૦ વોટની હાર જીતછી જીત્યા હતા તેના માટે આ સીટો ખતરાની ઘંટડી સમાન છે કોરોના ઇફેક્ટ મતદાનને સાઈટ ઈફેકટ કરે તો નવાઈ નહીં તેવું સૂત્રો જણાવે છે તેમજ લેવા આવેલા નિરીક્ષકો સામે જાેવા જઈએ તો ભાજપમાં જ જાેઈએ એવો ટેમ્પો હજુ જમ્યો નથી ત્યારે ટિકિટ વાંચવો જાેઈએ લેવા આવવાના હતા તેની રાહ ચાર કલાક સામાટે જાેઈ? તેનું કારણ ટિકિટ?? પછી જેવી ટિકિટોની જાહેરાત થઇ ગયા બાદ ટેમ્પો હાઉસફુલ સાથે ફુલ થાય છે કે ખાલી તે આવનારો સમય બતાવશે ભાજપના ઘણા જ ચહેરાઓ ટિકિટ કપાવવાની અને ઘણા સમયથી માંગતા હોવા છતાં ન મળવાને કારણે કોંગ્રેસના અંડર કરંટ સંપ ર્કમાં હોવાનું સૂત્રો જણાવે છે ત્યારે ભાજપ પાસે કોંગ્રેસમાં કૂદકો મારવા નું જે તૈયારી આરંભી છે તે માહિતી થી ભાજપ માહિતીગાર છે આવનારા દિવસોમાં ચૂંટણી જીતવા અનેકતા ગોઠવાઈ રહ્યા છે ત્યારે આ પાર્ટીમાં પણ અંડરકરંટ મજબૂત થઇ ગયો છે અને ૪૪ માંથી ૫૦ ટકા મતદારો ની ગોઠવણ પણ થઈ ગયેલી હોવાનુંપણ સૂત્રો જણાવે છે કોંગ્રેસ આ વખતે નાણા ખર્ચી શકે અને મજબૂત ફાઈનલ હોય તેવાને ટિકિટ આપવાનું વિચારી રહી છે ત્યારે એક કાર્યક્રમમાં ધારાસભ્ય જાહેર મીટીંગ માં જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં ખર્ચ કરવાની

ત્રેવડ હોય તે ટિકિટ માંગે એવું પણ  જણાવ્યુ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com