પહેલગામ આંતકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીયોને શ્રદ્ધાંજલિ, આપવા કેન્ડલમાર્ચ સેક્ટર 11 ખાતે યોજાઇ હતી, ત્યારે ધારાસભ્ય રીટા પટેલની આગેવાની અને ભાજપ શહેર પ્રમુખ રુચિર ભટ્ટ દ્વારા યોજાયેલ જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો તથા શહેરના રહીશો સેક્ટર 11 ખાતેના મેદાનમાં એકઠા થયા હતા, અને ભાવપૂર્ણ જે લોકો શહીદ થયા છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવીને બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું, શહેરમાં ઘણી જગ્યાએ શહીદ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
