કોંગ્રેસના નગરસેવક તથા મહિલા નગરસેવકના પતિઓની ગ્રાંટ સંદર્ભે કકળાટ

Spread the love

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર ભારે ભરડો લીધો છે ત્યારે ચકાસણી કરવામાં આવ્યા બાદ કોંગ્રેસના નગરસેવકની એક જ કંપની ત્રણ જેટલા પૈસા માં કામ કરતી હોવાનું બહાર આવ્યું છે ત્યારે મહિલાની વિકાસની ગ્રાંટમાં મહિલાઓ પણ મહિલાઓની ગ્રાન્ટ ગળી ગઇ હોય તેવું પણ બહાર આવ્યું છે ત્યારે ૪૯૦૦૦ ની ગ્રાન્ટ જે નગરસેવકોએ લીધી હતી તેમાં ભાજપ અને કોંગ્રેસના મહિલાઓના પતિઓ આ સંદર્ભે કોંગ્રેસની કંપની હોય તેમ કોંગ્રેસના નગરસેવકની આ કંપનીને પૃચ્છા કરીને ૪૯૦૦૦ હિસાબની બાબતે ઘમાસાણ મચી છે. ત્યારે કોંગ્રેસની બે મહિલાના પતિઓને આ ગ્રાન્ટ બાબતે અજાણ હોવાની વાત કરી હતી પણ પુરાવા જાેતાં આખરે સહી કરી હતી પણ કોંગ્રેસના નગરસેવકો પાસે ૪૯૦૦૦ નો હિસાબ માંગતા તડાફડી થઈ છે ત્યારે કોંગ્રેસના નગરસેવકનેમહિલાના પતિએ આ પ્રશ્નોનું સોલ્યુશન કલાકોમાં લાવી દેવા સ્પષ્ટ  સૂચના આપી દીધી છે.

કોંગ્રેસની મહિલા પોતે નગરસેવક તરીકે ચૂંટાય છે ત્યારે સહી કરેલા મોટાભાગના મહિલાઓના  લેટરપેડ મહાનગરપાલિકામાં   પડ્યા હોય છે ત્યારે કોંગ્રેસના નગરસેવક નો કાળો ચિઠ્ઠો બહાર આવતા બીજા નગર સેવકો પણ પોતાની ગ્રાન્ટ આપી છે કે નહીં તે ચકાસવા દોડ્યા છે ત્યારે બે મહિલાઓના પતિએ કોંગ્રેસના નગર સેવક થકી ચાલતી આ કંપનીમાં જે જેસીબી, સાફ સફાઈથી લઈને પાંજરા અને મહિલા વિકાસની ગ્રાન્ટના પૈસાના હિસાબની ચર્ચા કરતાં કોંગ્રેસ નો કાળો કકળાટ હવે બહાર આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com