ભાજપના હજારો કાર્યકરો મા આંસુ , નાજાભાઇ ને ટિકિટ ન મળતા કાર્યકરોમાં ભારે રોષ

Spread the love

Gj 18 મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ દ્વારા ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરતા તમામ નગરસેવકોને નો રિપીટ થિયરી અપનાવતા સૂકા ભેગું લીલું પણ બળી ગયું છે, ત્યારે પબ્લિક કા રાજા એવા નાજાભાઇ ને ટિકિટ ન મળતાં હજારો કાર્યકરો આંસુ સારી રહ્યાં છે. તમામને સાથે રાખીને ચાલનાર આ અને સેવક તરીકે સરકારી ગાડીથી લઈને પગાર ભથ્થું ન લેનારા રાજા એવા નાજાને ટિકિટ ન મળતાં અનેક ઉમેદવારોએ એવો દિલથી કહ્યું હતું , કે , અમોને ટિકિટ ના મળી તેનો અફસોસ નથી, પણ નાજાભાઇ ને ટિકિટ ન મળતા અનેક ભાજપના કાર્યકરોમાં હતાશા પામી છે. નાનો વર્ગથી લઈને અનેક લોકોના પ્રજાના કામોમાં ફાસ્ટ બોલરને પાર્ટી ટીકીટ ન આપતા ટિકિટ વાંચ્છુઓ જે હતા તે પણ પોતાની ટિકિટ ન મળી તેનો અફસોસ નથી , પણ ડેપ્યુટી મેયર નાજાભાઇ ની ટિકિટ ન મળતા અને કાર્યકરો દુઃખ અનુભવી રહ્યા છે. ત્યારે G J 18 ના ઇતિહાસમાં ટિકિટ મેળવેલા અને ટિકિટ માંગનારા નાજાભાઇ ની ટિકિટ કપાતા દુઃખી થયા છે. ત્યારે ભાજપે બધી જગ્યાએ નો રિપીટ થિયરી અપનાવી છે , તે થિયરી નું ઇન્જેક્શન બધે એક જ જગ્યાએ ચાલે એવું ના હોય , G J 18ની તાસીર જોઈને નો-રિપીટ નું ઇન્જેક્શન આપવા જેવું હતું ત્યારે ફક્ત પેટાચૂંટણીમાં દોઢ વર્ષ માટે ચૂંટાયેલા પ્રણવપટેલને પણ ટિકિટ ન આપતા રોષ  જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com