GJ-18 સીમાંકન બદલી પોતાનું ધાર્યું કરાવવા જતાં સૌના ટિકિટ વગરના ફૂલોના ગરબા ઘેર

Spread the love

GJ-18 મહાનગર પાલિકા દ્વારા ચુંટણીની તડામાર તૈયારીઓના ભાગરુપે આજે ભાજપે તેનું લિસ્ટ જાહેર કરી દેતા શહેરમાં સન્નાટો છવાઈ ગયો છે. ભાજપમાં સુકા ભેગું લીલું પણ બળ્યું છે ત્યારેભાજપમાં જુના ખેલાડીઓ હતાં તેમાં તમામની હાલ ટિકિટોથી વંચિત કરી દેતા ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે નો રિપિટ થિયરી જીજે ૧૮ ખાતે કેવી કારગત નિવડશે તે આવનારો સમય બતાવશે ત્યારે કોંગ્રેસ અને ભાજપમાં ટિકિટ લેવા હવે ભડકો થયો છે ભાજપનો ભડકો દેખાતો નથી પણ શહેર મેં સન્નાટા બહુત કુછ કહ રહા હૈ જેવો ઘાટ સર્જાયો છે. ભાજપ દ્વારા ઉમેદવારો આજ રોજ જાહેર કરવામાં આવતા સુકા ભેગું લીલું પણ બળી ગયું છે. ત્યારે પેટાચુંટણી લડેલા અને ૧ વર્ષ માટે માંડ નગરસેવક બનેલા પ્રણવ પટેલની પણ ટિકિટ તેમના અંદરો અંદરના ખટરાગને કારણે કપાઈ જવા પામી છે ત્યારે ભાજપમાંથી છાયા ત્રિવેદી પોતે સરકારી એડવોકેટ છે. પોતાનો ૮૦ હજાર જેટલો માતબર પગાર હોવા છતાં ચુંટણીમાં જંપલાવતા સરકારી નોકરીને દાવ પર લગાવી છે ત્યારે સુરેશ મહેતા પૂર્વ નગરસેવકના પત્નિને ટિકિટ આપી છે ત્યારે ભાજપમાં ૪૪ સીટોમાંથી ૩૬ નો ટાર્ગેટ હવે થશે કે કેમ ? તે યથાર્થ પ્રશ્ન છે કોંગ્રેસ અને આપ પાર્ટી પાસે અત્યારે બાજી આવી ગઈ હોય તેમ કોંગ્રેસમાં અને આપ પાર્ટીમાં ટિકિટ લેવા લાઈનો લાગી છે ત્યારે ચુંટણી લડવા મૂરતિયાઓના ફોર્મ પણ ૩૦૦થી વધારે વેચાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com