ગાંધીનગર ખાતે મનપાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ સરગાસણ ખાતે ચૂંટણી ઢંઢેરા ની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આમ આદમી પાર્ટીએ શિક્ષણ ક્ષેત્રે દરેક સરકારી શાળા નું નવીનીકરણ અંગ્રેજી મીડિયમની આધુનિક શાળાઓ રીડિંગ રૂમ સેન્ટ્રલ એસી લાઇબ્રેરી આરોગ્યમાં તમામ દવાખાનાઓની સુવિધાઓમાં વધારો તમામ એક્સ-રેની સ્કૂલ ગાંધીનગર દવાખાનુ સિનિયર સિટીઝનોને માટે દર 60 દિવસે ઘરે બેઠા ફ્રી મેડીકલ ચેકઅપ તથા વેરા સંદર્ભે પ્રોપર્ટી ટેક્સ માટે 50 ટકા ઘટાડો વેપાર-ધંધાની જગ્યાએ વેરાની નવેસરથી સમીક્ષા વપરાશ અને ભાડે લીધેલી જગ્યાઓનો વેરો એક સમાન નવા જોડાયેલા ગામડામાં જ્યાં સુધી સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી વેરો લેવામાં નહિ આવે સેક્ટરમાં એસી સિટી બસો ચાલુ કરાશે વધુમાં બસમાં સીસીટીવી સજ્જ મહિલા સપોર્ટેડ me ક્રિકેટ એકેડેમી રંગમંચના ભાડામાં ૫૦ ટકા રાહત કોમ્યુનિટી હોલ બનાવવા મનપાના સિવિક સેન્ટરમાં નગરસેવકો હાજર રહે તેવી વ્યવસ્થા લારી-ગલ્લા પાથરણા વાળા તરફથી પ્રમાણપત્ર જેથી રોજગારીમાં પોલીસ દબાણની સમસ્યા ન રહી ભરતી કરવાની મનપામાં ભ્રષ્ટાચારના કેસો માં તાત્કાલિક કાર્યવાહી અગ્નિશમન નું વિસ્તરણ જેવી બાબતોને ધ્યાનમાં લઈને આજરોજ આ પાર્ટી દ્વારા ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ પ્રદેશ પ્રમુખ ગોપાલ ગોપાલ ઇટાલીયા દ્વારા કરવામાં આવ્યો હતો