યુદ્ધ સૌના માટે નુકસાનકારક છે, કોઈપણ દેશ હોય અનેક વર્ષો પાછળ જતો રહે
ગાંધીનગર
GJ-18 મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલને ત્યાં વાસ્તુપૂજન અને નવચંડી યજ્ઞ રાખવામાં આવ્યો હતો, ત્યારે આ નવચંડી યજ્ઞ મેયરને અને દેશને ફળ્યો છે, યુદ્ધ પણ બંધ થઈ ગયું. ત્યારે મેયરે કદાચ પ્રભુને પ્રાર્થના પણ કરી હશે અને આપ્રાર્થના પ્રભુએ સ્વીકારીને યુદ્ધ સાંજે પ:00 વાગે બંધ કરવાનું જાહેર થતાં આમંત્રિતોમાં ભારે ચર્ચા ચાલી હતી. ત્યારે મેયર મીરા મિસાઈલ ની પ્રાર્થના કરી હોય તેવું લોકો કહી રહ્યા હતા. મીરાની મિસાઈલ નહીં, પણ ભજન અને પ્રાર્થના કામ કરી ગઈ, બાકી મૈયર દેશ અને રાજ્યની ચિંત્તા પણ મોઢા ઉપર દેખાઇ રહી છે.