GJ-18 ખાતે આજરોજ ફોર્મ ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે બોર્ડની બેઠકમાં ઉમેદવારોમાં બનાવીને રાંધેજાના નંદુ પટેલ સબકા બંધુ એ રાજકીય પક્ષોની ઊંઘ હરામ કરી દીધી છે. સીમાંકન દરમિયાન નંદુ પટેલ પોતે તાલુકા સદસ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ નવા સીમાંકનમાં રાંધેજાનો સમાવેશ કરાતા નંદુ પટેલ પોતે સદસ્ય તરીકે ડીલેટ થઈ ગયા હતા ત્યારે આવા અનેક ગામોમાં સરપંચથી લઈને તાલુકા સદસ્યો ડીલીટ થઈ ગયા છેત્યારે રાજકીય પક્ષોએ ટિકિટન આપીને તેમને વેતરી દેતાં પોતે પોતાની શક્તિ પ્રમાણે હવે અપક્ષ ઉમેદવારી નોંધાવીને તેમની પેનલ બનાવીને રાજકીય પક્ષોને ટેન્શનમાં નાખી ને અન્ય પક્ષોને એટેન્શન કરી દીધા છે ચૂંટણી જીતવા ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા ત્રિપાંખીયો જંગખેલાયો આવવાનો છે ત્યારેઅહીંયા ફોર સ્ટ્રોક નો જંગખેલાશે ત્યારે નંદુ સબકા બંધુને રાજકીય પક્ષો સમજાવટથીપાછું ફોર્મ ખેંચાવવા મથામણકરી રહ્યા છે ત્યારે જો ફોરસ્ટ્રોક જંગ ખેલાશે ભલભલારાજકીય પંડિતોના ગણિતઊંધા પાડી દે તો નવાઈ નહીં. હવે ફોર્મ ચકાસણી બાદ તારીખ ૬-૩-૨૧ સોમવારના રોજ ફોર્મ પાછા ખેંચવા નો છેલ્લો દિવસ હોય ત્યારે પછી રાજકીય માહોલ ખબર પડશે.