ઉત્તર કાશ્મીરમાં અનેક જગ્યાએ પોલીસના દરોડા : આતંકી મૂવમેન્ટની જાણકારી બાદ એક્શન

Spread the love

 

 

જમ્મુ-કાશ્મીર પોલીસની રાજ્ય તપાસ એજન્સી (SIA) સેન્ટ્રલ અને નોર્થ કાશ્મીરના સોપોર, બારામુલ્લા, હંદવારા, ગાંદરબલ અને શ્રીનગર સહિત અનેક વિસ્તારોમાં દરોડા પાડી રહી છે. આ કાર્યવાહી આતંકવાદ સંબંધિત કેસોની તપાસના સંદર્ભમાં કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એજન્સીને શુક્રવારે મોડીરાત્રે શંકાસ્પદ આતંકવાદી હિલચાલ વિશે માહિતી મળી હતી, ત્યાર બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *