બ્રેકિંગ ફાસ્ટ : GJ-18 ખાતે આજરોજ બે અપક્ષ, બે આપ પાર્ટીના ઉમેદવારો એ ફોર્મ પાછું ખેંચ્યું

Spread the love

GJ-18 ખાતે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ ના બ્યુંગલો વાગી રહ્યા છે॰ ત્યારે આજે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે બે અપક્ષ ઉમેદવારો જેમાં વોર્ડ નંબર 6 માંથી વિષ્ણુજી ઠાકોર દ્વારા ફોર્મ પાછું ખેંચવામાં આવ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે વિષ્ણુજી ઠાકોર પોતે ભાજપના પૂર્વ મહામંત્રી અને વર્ષોજૂના કાર્યકરો હોવા છતાં ટિકિટ કપાતા આખરે પ્રદેશના નેતાઓની સમજાવટથી ફોર્મ પાછું ખેંચ્યું હતું

ત્યારબાદવોર્ડ નંબર 5 જે મેયરનો વોર્ડ કહેવાય છે, ત્યાંથી આજરોજ આ પાર્ટીના કુંપલબેન દવે (વોર્ડ પાંચ) તથા નીસિરાજ રમલાવત અને એક અપક્ષ અમિત ભારતી ગોસ્વામી એ ફોર્મ પાછું ખેંચ્યું હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે. ત્યારે વોર્ડ 5 માં બે આપ પાર્ટીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે આપ પાર્ટીમાંથી વોર્ડ 5 માં બે ઉમેદવારો હાલ ચૂંટણી લડે તેવી શકયતા જોવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com