દેશમાં રાજકારણમાં આવ્યા છે તું કાંઈ કાપીને કે પ્રજાને કાંઈ કામ કરીને જાવ ત્યારે ઘણા એવા નગરસેવકો છે કે પોતે પગાર ન લેતા હોય અને વાહન પણ ન વાપરતા હોય ત્યારે અહીંયા કોંગ્રેસના નગરસેવક રોશન પરમાર પોતે હર હંમેશ મહિલાઓની ચિંતા કરતા નજરે પડે છે ત્યારે લોકડાઉન ની સ્થિતિ માં અનાજની કિટ સેનેટાઈઝર ની બોટલ તથા માથક થી લઈને પીવાનું શુદ્ધ મિનરલ પાણીની ત્રણ જગ્યાએ સ્ટેન્ડ મુકાવી દીધા છે અને 24 કલાક સારા દિવસ આ પરબ રોશન બેનની ચાલુ રહેતી હોય છે કુદરતે આપ્યું છે તો વાપરવું જોઈએ અને હોય તો જીગર પણ વાપરવાની રાખવી જોઇએ ત્યારે ફક્ત સેવાના ઉદ્દેશ્યથી રોશન બેની તેમના મતવિસ્તાર થી લઈને ઘર પાસે મુખ્યમાર્ગ ઉપર શુદ્ધ મિનરલ પીવાના પાણીની પરબ બાંધી દીધી છે ત્યારે પીવાનું પાણી આ ઉનાળામાં જે લોકો બેઘડા ભરીને લઈ જાય છે ત્યારે રોકટોક નહીં અને જ્યારે ઉનાળાની ગરમીમાં શુદ્ધ અને ઠંડું પાણી પીને જે તરસ્યા વ્યક્તિને મોઢામાંથી નીકળે છે તે ખરેખર હૃદયને સ્પર્શી જાય છે ત્યારે રોશન બેનની પરબ અનેક લોકોની તરસ છીપાવી રહી છે.
વિકાસના કામોમાં પેવર બ્લોક સોલર લાઈટ ગ્રામ્ય વિસ્તારોમાં પાકા રસ્તાથી લઈને અનેક વિકાસશીલ કામો કરીને વિકાસશીલ મહિલા બન્યા છે ઓછું બોલવાનું પણ કામ પુરપાટ વેગે પ્રજાનું કરવાનું આ તેમનો જે છે ત્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે વોર્ડ નંબર 4 માંથી ફરીવાર કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ઠેર ઠેર ઉમેદવારોને આવકાર મળી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર 4 માં ઉમેદવાર કોંગ્રેસમાં પરમાર રોશન બેન યુસુફભાઈ, લલીતાબેન ઠાકોર, રાકેશ વસૈયા,હસમુખ મકવાણા છે અને સાથે પ્રજાનો પ્રતિભાવ મળી રહ્યો છે