સાત દિવસમાં ૧૧૪ જેટલા મૃત્યુ તંત્રનું રજીસ્ટર નહીં સ્મસાનનું તપાસો?
GJ-18 ન્યુ ગાંધીનગર ખાતે 800 કોરોના પોઝિટિવ
ઓલ્ડ ગાંધીનગર ખાતે ૪૦૦ કોરોના પોઝિટિવ
માણસા શહેર ગ્રામ્ય માં 250 કેસ કોરોના પોઝિટિવ
કલોલ શહેર ગ્રામ્ય 350 કોરોના પોઝિટિવ
ચિલોડા, દહેગામ, છાલા, ધણપ, સાદરા થી લઈને અનેક ગામોમાં કોરોના ના ખાટલા જોવાઈ રહ્યાં છે ત્યારે અહીંયા 400થી વધારે કેસો છે
ગાંધીનગર
આખી આખો જિલ્લામાં કોરોના નો ટાઈમ ટેબલ બોર્ડ ઉપર બેઠું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે અહીંયા શહેરમાં ચૂંટણીઓ ચાલી રહી છે અને ઉમેદવારો મોત માટે દાખલા વગાડી રહ્યા છે અને ઘરે ઘરે ખાટલા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે સૌથી વધારે કેસો કોરોના પોઝિટિવ ના ન્યુ ગાંધીનગરમાં 1200 કેટલા કોરોના પોઝિટિવ કેસો તથા ઘરે-ઘરે કોરોના ના દર્દીઓ હોમ ક્વોરોન્ટાઈન થયા છે.
સિવિલમાં વોર્ડ પેક થઈ ગયા છે ત્યારે ૮૦ જેટલા દર્દીઓ વેન્ટિલેટર કે બાય પેટમાં સારવાર લઇ રહ્યા છે ત્યારે હાલ જગ્યા નથી પ્રાઇવેટ હોસ્પિટલ હાઉસફૂલ થતા અન્ય જિલ્લાઓમાં લોકો નજર દર્દીઓને બચાવવા દોડાવી દોડાવી રહ્યા છે ત્યારે સેક્ટર 30 ખાતેના સ્મશાનગૃહમાં વેઇટિંગ જેવી સ્થિતિ સર્જાઈ છે કારણ કે ૨૪ કલાક ચાલતી ભરતી કરવી જરૂરી છે ત્યારે સતત બે કલાક સુધી ચાલી રહી છે ત્યારે આજે બતાવવામાં આવે છે તે ૨૫ ટકા જેટલા છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં બે હજારથી વધારે કોરોના પોઝિટિવ કેસો હાલ એક્ટિવ છે અને ગ્રામ્ય વિસ્તારની હાલત ખુબ જ નાજુક છે હાલ એક પણ વેન્ટિલેટર ખાલી નથી પ્રજા રામભરોસે જેવો ઘાટ સર્જાયો છે ત્યારે કોરોના ના કેસો વધી રહ્યા છે અને ગાંધીનગર શહેરમાં ચૂંટણી નો પ્રચાર ચાલી રહ્યા છે.