દેશમાં કોરોના નો કહેર વધતો જાય છે ત્યારે ભારતમાં 1.20 હજાર જેટલા કેસો પોઝિટિવ નોંધાયા છે ત્યારે સૌથી વધારે કફોડી હાલત સિવિલ હોસ્પિટલ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા યુવાનો-યુવતીઓની થઈ રહી છે ત્યારે હાલ રોટલો પણ નસીબ થતો નથી અને આ બધી જોખમની નોકરી કરીને આખરે તો પાપી પેટ કા સવાલ હે જેવો ઘાટ સર્જાયો છે ત્યારે સવારથી જ કોરોના દર્દીઓ ની ટેસ્ટ ની લાંબી લચક લાઈનો લાગી રહી છે અને રસીકરણ અભિયાન માં પણ લાઈનો જોવા મળે છે ત્યારે બપોરે અડધો કલાકની રિસેસ પડે ત્યારે કર્મચારીઓ પોતાનું ભોજન નું ટિફિન લઈને સેક્ટર 2 ના બગીચામાં ભોજન લઇ રહ્યા છે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ભોજન કરતાં આ કર્મચારીઓની હાલત ખુબ જ નાજુક છે ત્યારે કોરોના વોરિયર્સ આ યુવાનો અને યુવતીઓને લાખ લાખ સલામ જે કપરી સ્થિતિમાં નોકરી કરીને આ એક સેવા આપી રહ્યા છે.