કોરોનાનો ડર હોય છતા પૂર્વ MLA પોતે ૫ કલાક અવિરત ખડેપગે સેવા આપી રહ્યા છે.GJ.૧૮ ખાતે કોરોના ની મહામારી માં રાજ્ય રોજ ૨૦૦ થી વધારે કોરોના પોઝીટીવ કેસો આવી ર્ય છે ત્યારેGJ .૧૮.ની સિવિલ માં કોઈ જવાની હિંમત કરતુ નથી .ત્યારે પૂર્વં MLA અશોક પટેલ પોતે ૫ કલાક વધારે રાજ્ય કોવિડ હોસ્પીટલ માં દર્દી ઓ તથા તેમના સગાવાલા કે પણ સગવડ હોય તો તેના માટે ત્વરિત ખડે પગે ઉભા રહે છે ત્યારે છેલા ૧૦ દિવસ થી અશોકભાઈ નો શોર કોવિડ -૧૯ માં સંભળાય છે ત્યારે કલેક્ટર થી લઈ ને ગુડા ના યાદવ સાહેબ જેવા અધિકારી સાથે સંકલન કરી ને દર્દીયોને મળતી આવતી સેવા મળે તે માટે ૫ કલાક અવિરત સેવા આપી રહ્યા છે, વધુ મુખ્યમંત્રી વિજય રૂપાણી, તથા ડે- મુખ્યમંત્રી સાથે પરામર્શ કરીને તમામ GJ .૧૮ સિવિલ ની માહિતીગાર અને શું અત્યારે સ્થિતિ છે, તે તમામ પોટલું અત્યરો અશોક પટેલ માથે લઇને ફરી રહ્યા છે. ત્યારે પોતાને પણ અગાઉ એટેક આવેલ અને સ્ટેન્ડ પણ નંમાવેલ હોવા છતાં કોવિડ ની મહામારીમાં પોતે સંક્રમીત નો જરાય પણ ડર વીના કામકરી રહ્યા છે.