G J – 18 ખાતેના મુક્તિધામ ખાતે પાંચ નવી ભઠી શરૂ કરાઈ

Spread the love

GJ- 18 ખાતે સરકારી દવાખાના પ્રાઇવેટ  હોસ્પિટલ  તમામ હાઉસફુલ થતા  તથા કોરોનાની મહામારી ના કારણે GJ- 18 જિલ્લાનાઘણા જદર્દીઓના મૃત્યુ થયા છેત્યારે   મુક્તિધામ  ખાતે પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા જે કોરોના ની બોડી આવે છેતેમાં પાંચ વ્યક્તિ થી વધારેન લાવવા વિનંતી કરવામાં આવી છે.

સેક્ટર- 30 ના મુક્તિધામ ના યોગ્ય સંચાલન અને જાહેર આરોગ્યની સુરક્ષા માટે તંત્ર અપીલ
સ્વર્ગસ્થ ના અંતિમ સંસ્કાર ની વિધિ માટે 5થી વધુ સ્વરાજનો મુક્તિધામ પર ન આવે તે હિતાવહ છે
સમાજસેવકો ભયમૂકત બનીને રોજ 2-3 કલાક મુક્તિધામ પર સેવા આપે તેવી વિનંતી કરાઇ
ઝડપથી અગ્નિસંસ્કાર કરવા માટે ભલામણ નહીં કરીને અન્ય મૃતકો ના મોત નો મલાજો જાળવવા પણ અપીલ કરાઈ
મહાનગરપાલિકા દ્વારા નવી 5 ભટ્ટી ચાલુ કરાઈ છે, હજુ વધુ ભટ્ટીયો મુકવામાં આવશે

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com