
શિવજીના દ્વારે સંઘવી : પવિત્ર શ્રાવણ મહિનામાં મોટાભાગના મંત્રી પૂર્વ મંત્રી ભોલેનાથના દર્શન કરી રહ્યા છે, ૨૦ કલાકથી વધુ કામ કરતા આ મંત્રી સમય કાઢીને શંકરના શરણે દૂધનો અભિષેક કરી રહ્યા છે, બાકી આપણા ગૃહ મંત્રી ધારાસભ્ય પદે હતા ત્યારે ધણીવાર ગુસ્સે થઈ જતા હતા પણ ભોલેની શરણમાં શાંત અને તબડી તબડીક કામ કરી રહ્યા છે, આજે સચિવાલયમાં સ્વર્ણિમ સંકુલ-૨માં સૌથી વધારે પબ્લિક અહીંયા અરજદારોની જોવા મળે, રાજ્યમાં ફક્ત બે મહિનામાં અનેક પીડિતાઓને ન્યાય અપાવનાર નવયુવાન મંત્રીએ હમણાં જ કચ્છમાં એક ગરીબ શ્રમજીવીના નાણાં મકાન ખરીદવા બિલ્ડરને ત્યાં ફસાઈ ગયા હતા, ગૃહ મંત્રીને ઓનલાઈન ફરિયાદ કરતા ૧૨ કલાકમાં નાણા મળી ગયા હતા ગુજરાતમાં રથયાત્રા જેવા તહેવારોમાં એક કાંકરી ચાળો થયો નથી ત્યારે આ બધું કુદરતના આશીર્વાદ અને ગૃહ મંત્રી નસીબ વંતા કહી શકાય બાકી દોડે છે, કામ કરે છે અને લોકોમાં જે પ્રભાવ પાડી શક્યા છે તે કુદરતની શક્તિને પણ આભારી છે, ત્યારે ભોલેની શરણમાં આપણા સૌના લાડકા ગૃહ મંત્રી એવા હર્ષ…