દેશમાં કોરોનાની મહામારી ના કારણે તથા ઓક્સિજન ન મળતા અને બેડ ન મળતા દર્દીઓ સારવારના અભાવે ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે ત્યારે એ વિકરાળ રૂપ ધારણ કર્યું હોય તેમ કેસોની સંખ્યામાં સતત વધારો જાેવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતની કોઈ હોસ્પિટલ એવી નહિ હોય કે જ્યાં બેડ ખાલી હોય સરકારી હોય કે પ્રાઇવેટ તમામ જગ્યાએ હાઉસફૂલના પાટિયા લગાવી દીધા હોય તેવી હાલત થઇ ગઇ છે ત્યારે કોરોનાની મહામારી માં સરકારના હાથમાંથી હવે પ્રજા સરકી રહી હોય તેમ આ બીમારી સામે સરકારનો કોઇ કાબુ રાખવામાં નિષ્ફળ ગઈ છે