ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી સૌથી વધારે કામ કરવાવાળા અને દોડવા વાળા છે ત્યારે સતત 20 કલાક કામ કરનારા 71 વર્ષના નીતિન કાકા ને કોરોના પોઝિટિવ આવતા કાર્યકરોમાં હતાસા પ્રસરી ગઇ છે ડેપ્યુટી મુખ્યમંત્રી એ વેક્સિન પણ લીધી હતી છેલ્લા બે દિવસથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સતત રહ્યા હતા હાલ યુ.એન.મહેતા હોસ્પિટલ માં એડમિટ કર્યા છે પ્રાથમિક લક્ષણો જણાતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો.