જંગલમાં સિંહોની સંખ્યા વધી, રાજકારણમાં ઘટી, ઘટતી સંખ્યાથી ચિંતિત સૂર્યસિંહ ડાભી કોંગ્રેસમાં પરત ફરશે

Spread the love

જોવા જઈએ તો રાજકારણમાં સિંહોની સંખ્યા ઘટી છે, જંગલમાં સિંહની સંખ્યા વધી છે, ત્યારે આવનારી પેઢી રાજકારણથી દૂર થઈને કેનેડા અમેરિકા ધંધા બિઝનેસમાં ઝંપલાવી રહી છે, ત્યારે રાજકારણમાં જુના જોગીઓ જે નિષ્ક્રિયતા તે હવે સક્રિય અને ફુલ ફોર્મ માં આવી ગયા છે, ત્યારે સંગઠનના એકકા તરીકે જાણીતા ભાથી એવા સૂર્યસિંહ ડાભી જુના ઘરે આવતીકાલે માનભેર એન્ટ્રી મેળવવાના છે

“સંવિધાન બચાવો,દેશ બચાવો”ની લડતને તેજ બનાવવા હું કોંગ્રેસ નેતાશ્રી રાહુલ ગાંધીને સમર્થન કરીને કોંગ્રેસમાં પુનઃ જોડાવા જઇ રહ્યો છુ. ભાજપના ભ્રષ્ટ શાસનને હટાવવા અને પ્રજાભિમુખ કાર્યો-નીતિ માટેનો પક્ષ કોંગ્રેસ જ છે જેથી આગળના પથની જાહેરાત કરતાં હું આવતી કાલે તા-૧૭/૦૮/૨૦૨૫, રવિવારના રોજ પ્રદેશ પ્રભારીશ્રી મુકુલ વાસનીકજી, પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા, વિધાનસભા પક્ષના નેતા શ્રી તુષારભાઈ ચૌધરી સહિત કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓની હાજરીમાં તિરંગો ખેસ ધારણ કરીશ.
આવતીકાલે તા-૧૭/૦૮/૨૦૨૫ના રોજ પેથાપુર-ગાંધીનગરથી બપોરે ૧૨-૩૯ કલાકે સાથી મિત્રો સાથે રેલી સ્વરૂપે પ્રસ્થાન કરીને બપોરે ૨-૦૦ કલાકે અમદાવાદ પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય-શ્રી રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચીશ. ગાંધીનગર જિલ્લા અને શહેરના સૌ કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો સહીત સૌ મિત્રોને જોડાવા તેમજ તા-૧૭/૦૮/૨૦૨૫ને બપોરે ૧૨-૦૦ કલાકે પેથાપુર બસ સ્ટેન્ડ,પોલીસ સ્ટેશન સામ, પેથાપુર ખાતે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે

SAVE CONSTITUTION, SAVE INDIA
I SUPPORT CONGRESS-
I SUPPORT RAHUL GANDHI
I JOIN CONGRESS
16TH August,2025

“સંવિધાન બચાવો,દેશ બચાવો”ની લડતને તેજ બનાવવા હું કોંગ્રેસ નેતાશ્રી રાહુલ ગાંધીને સમર્થન કરીને કોંગ્રેસમાં પુનઃ જોડાવા જઇ રહ્યો છુ. ભાજપના ભ્રષ્ટ શાસનને હટાવવા અને પ્રજાભિમુખ કાર્યો-નીતિ માટેનો પક્ષ કોંગ્રેસ જ છે જેથી આગળના પથની જાહેરાત કરતાં હું આવતી કાલે તા-૧૭/૦૮/૨૦૨૫, રવિવારના રોજ પ્રદેશ પ્રભારીશ્રી મુકુલ વાસનીકજી, પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા, વિધાનસભા પક્ષના નેતા શ્રી તુષારભાઈ ચૌધરી સહિત કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓની હાજરીમાં તિરંગો ખેસ ધારણ કરીશ.
આવતીકાલે તા-૧૭/૦૮/૨૦૨૫ના રોજ પેથાપુર-ગાંધીનગરથી બપોરે ૧૨-૩૯ કલાકે સાથી મિત્રો સાથે રેલી સ્વરૂપે પ્રસ્થાન કરીને બપોરે ૨-૦૦ કલાકે અમદાવાદ પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય-શ્રી રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચીશ. ગાંધીનગર જિલ્લા અને શહેરના સૌ કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો સહીત સૌ મિત્રોને જોડાવા તેમજ તા-૧૭/૦૮/૨૦૨૫ને બપોરે ૧૨-૦૦ કલાકે પેથાપુર બસ સ્ટેન્ડ,પોલીસ સ્ટેશન સામ, પેથાપુર ખાતે ઉપસ્થિત રહેવા આમંત્રણ છે.
સૂર્યસિંહ ડાભી (એડવોકેટ)
ગાંધીનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *